Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

Storm in Sabarkantha: સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વાવાઝોડાએ આંતક મચાવ્યો હતો. દિવસ ભર ઉકળાટ ગરમી બાદ ગત સાંજે વાવાઝોડુ ફુકાયુ હતુ. જેમા પ્રાંતિજ સહિત તાલુકામાં 29 થી વધુ વિજપોલ તથા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તો 9થ વધુ ઘરો ધરાશાયી થઈ ગયા છે.

ગાડીઓનો કચ્ચરઘાણ 

ગઈકાલ સાંજે અસર પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેમા પ્રાંતિજ આંટીયાવાસ ખાતે વિીજપોલ ધરાશાયી થતા અને પીપડાનુ ઝાડ પડતા પાંચ જેટલી ગાડીઓને ભારે નુકસાન થયું છે. વીજપોલ અને ઝાડ પડતાં ગાડીઓનો કુચડો થઈ ગયો છે. પ્રાંતિજના નાની ભાગોળ સહિતના વિસ્તારોમાં વીજપોલોલ ધરાશાયી થયા હતા.

ઘરોના પતરા ઉડી ગયા

પ્રાંતિજ સહિત તાલુકા 29 થી વધુ વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. જેમા 20 ઈલેવન કેબીના, 5 એલલાઇન , 4 ડીપી સેન્ટરના પોલ ધરાશાયી થયા. તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જીઇબી પાછળ રહેતા રાવલ ભરતભાઇ ભોળાનાથના રહેણાંક મકાનના પતરા ઉડયા હતા. પ્રાંતિજના નનાનપુર ખાતે પણ સવિતાબેન દશરથભાઇ નાઈ અને રમેશભાઇ નાઈના મકાનના પતરા ઉડી દૂર દૂર સુધી ઉડી પડ્યા હતા.

વાવાઝોડું એટલું તેજ હતુ કે ઘરમાં લટકાવેલા પંખાઓ સાથે મકાનના પતરાઓ ઉડ્યા હતા. ધડી, અમરાપુર, ફતેપુરા, મહાદેવ પુરા, વાધપુર, મૌછામાં પણ એક-એક સહિત નવથી વધુ મકાનના પતરા ઉડયા હતા.

વીજળી બંધ થઈ જતાં લોકો હેરાન

વાવાઝોડાને લઈને અનેક જગ્યાએ પ્રાંતિજ સહિત તાલુકામાં ઝાડ તથા ઝાડના ડાળા પડવાના બનાવો બન્યા. હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-48 ઉપર મોટુ તોતીગ હોલ્ડિંગ બોર્ડ રોડ વચ્ચોવચ ધરાશાયી થતા નેશનલ હાઇવે થોડા સમય માટે બંધ થતા ટ્રાફિક જામ થયો હતો. અનેક જગ્યાએ નાનામોટા હોલ્ડિંગ બોર્ડ પડવાના, ઉડવાના બનાવો બન્યા. વીજવાયરો તૂટી પડતાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજળી ડૂલ થઈ જતાં લોકો હેરાનપરેશાન થઈ ગયા  હતા.

આ પણ વાંચો:

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 2 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 3 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 9 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 12 views
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 11 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!