ગુજરાત તરફ ડિપ્રેશન આગળ વધ્યુ, આજથી 4 દિવસ બર્ફીલા ઠંડા તોફાની પવનો સાથે ભારે વરસાદની આગાહી | Gujarat
Gujarat: રાજ્યમાં ચાલુ રહેલા વરસાદી માહોલ વચ્ચે હજી પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવા સાથે 55થી 65 કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે…

















