AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, જાણો કેમ આપ્યા રાજીનામા?

  • India
  • May 18, 2025
  • 3 Comments

AAP Rebellion: દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો. 15 કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. એટલું જ નહીં, રાજીનામા આપ્યા પછી કાઉન્સિલરોએ નવી પાર્ટીની જાહેરાત કરી દીધી. બળવાખોર જૂથના નેતાઓએ ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ’ નામની પાર્ટી બનાવી લીધી છે.

પાર્ટીમાંથી રાજીનામું આપનારા કાઉન્સિલોરોના નામ

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કાઉન્સિલરોમાં હેમાનચંદ ગોયલ, દિનેશ ભારદ્વાજ, હિમાની જૈન, ઉષા શર્મા, સાહિબ કુમાર, રાખી કુમાર, અશોક પાંડે, રાજેશ કુમાર, અનિલ રાણા, દેવેન્દ્ર કુમાર અને હિમાની જૈન, મુકેશ ગોયલ સહિત અન્યનો સમાવેશ થાય છે.

પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બળવાખોર કાઉન્સિલર મુકેશ ગોયલે શું કહ્યું?

AAPમાંથી રાજીનામું આપવા અંગે પાર્ટીના કાઉન્સિલર મુકેશ ગોયલે કહ્યું  “આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી લગભગ 15 કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે અને નવી પાર્ટી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી બનાવી છે. સત્તામાં હોવા છતાં, અમે દિલ્હીના લોકોની સેવા માટે કામ કરી શક્યા નહીં. આંતરિક સંઘર્ષને કારણે અમે કામ કરી શક્યા નહીં.”

2025થી AAP પાર્ટીની દશા બેઠી?

15 કાઉન્સિલરોએ એકાએક રાજીનામા આપી  દેતાં કેજરીવાલને પડતા પર પાટું પડ્યું છે, કારણ કે તાજેતરમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP એ માત્ર સત્તા ગુમાવી નહીં, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઘણા અગ્રણી નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો. વિધાનસભા ચૂંટણીમાં AAPને 70 માંથી માત્ર 22 બેઠકો મળી, જ્યારે ભાજપને 48 બેઠકો પર એકતરફી વિજય મળ્યો.

આ પણ વાંચોઃ

Bihar: PM મોદીનો સ્કૂલ બેગ પર પ્રચાર કેટલો યોગ્ય?, જુઓ વીડિયો થયો વાઈરલ!

Bihar: રીલ બનાવતી પત્નીની હત્યા, પતિ કોથળોમાં ભરી લાશ દાટી, જાણો કારણ?

ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi

હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Banaskantha: અંબાજી જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, કાર પલટી જતા 4 લોકો ઈજાગ્રસ્ત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ