બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ વર્ષે લગ્ન કરશે? કર્યો ખુલાસો! |Dhirendra Shastri

  • India
  • February 26, 2025
  • 0 Comments

Dhirendra Shastri: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાબા બાગેશ્વર ધામના પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બુધવારે પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો છે. મહાશિવરાત્રી દિવસે બાબા બાગેશ્વર ધામ ખાતે 251 છોકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ પણ અહીં હાજર રહ્યા હતા અને તમામ નવપરિણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા.

ત્યારે મિડિયા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રી એકબીજાના પર્યાય છે?, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી જવબામાં કહ્યું હતુ કે “ના, લોકો જાણે છે, પણ બાગેશ્વર બાબા બાલાજીનું નામ છે. મારું નામ ધીરેન્દ્ર કૃષ્ણ છે અને ફક્ત બાલાજી જ બાગેશ્વર ધામના નામથી જાણી શકાય છે. તે તેમનો મહિમા છે, તેમનો પ્રભાવ છે, તેમની કૃપા છે. આ બધું ફક્ત તેમના ચરણોની કૃપાથી જ થઈ રહ્યું છે”.

ધીરેન્દ્ર શાસ્રીને પૂછવામાં આવ્યું હતુ કે 2025માં લગ્ન કરશો? તેના જવાબ કહ્યું હતુ કે “જલ્દી કરીશ” મતબલ ધીરેન્દ્ર શાસ્રીએ ટૂંક જ સમયમાં લગ્નના તાંતણે બંધવાના સંકેત આપ્યા છે.

આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તરામાંથી દારુ ન ઝડપી શક્યા

આ પણ વાંચોઃ Kedarnath Yatra 2025: કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે? જાણો

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

  • Related Posts

    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !
    • February 2, 2026

    ■ જનરલ નરવણેના પુસ્તકમાંથી 9 મુદ્દા ટાંકીને રાહુલ ગાંધીએ હોબાળો મચાવ્યો! શાહ અને રાજનાથસિંહ રાહુલને અટકાવતા રહયા! Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો તેઓએ ભૂતપૂર્વ આર્મી…

    Continue reading
    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”
    • February 2, 2026

    Lok Sabha: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ વખતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણ વખતે ચીંનની ટેન્ક લદાખ સુધી ઘૂસી ગયાનો મુદ્દો ઉઠાવતા ભાજપે રાહુલ સામે ગૃહની મર્યાદા તોડવાનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    • February 2, 2026
    • 2 views
    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    • February 2, 2026
    • 4 views
    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    • February 2, 2026
    • 3 views
    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

    • February 2, 2026
    • 3 views
    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

    Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

    • February 2, 2026
    • 5 views
    Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

    • February 2, 2026
    • 13 views
    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”