Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા

Banaskantha: તાજેતરમાં જ અમરેલીના બગસરા તાલુકામાં આવેલી મુંજીયાસર ગામની શાળામાં 40થી વધુ બાળકોએ પોતાના હાથ પર બ્લેડ વડે હાથ પર કાપા પાડ્યા હતા. ત્યારે હવે બનાસકાંઠાના ડીસામાંથી આવો જ કિસ્સો સામે આવ્યા છે. ડિસાની શાળામાં પણ 6થી 8ના બાળકોએ ધારાદાર હથિયાર વડે હાથ પર ચીરા પાડ્યા છે. જેથી શાળા તંત્ર દોડતું થઈ ગયું છે. સવાલો થઈ રહ્યા છે બાળકો આવું કેમ કરી રહ્યા છે. આવી ઘટનાઓ બને છે ત્યારે શિક્ષકો શું કરે છે?

પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાની રાજપુર પે સેન્ટર શાળાના આચાર્ય શ્રવણભાઇ અનાવાડિયાએ કહ્યું કે વિદ્યાર્થીઓમાં ઓનલાઇન ગેમ અંગે જાગૃતિ આવે તે માટે સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને આવી ગેમ ન રમવા માર્ગદર્શન અપાયું હતુ.  દરમિયાન કેટલાંક વિદ્યાર્થીઓએ કહ્યું હતુ કે ક્લાસના વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારેલા છે. જેથી અમે ચેક કર્યું તો એક વિદ્યાર્થીના હાથ પર કાપા અને લિસોટા હતા. જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીએ શરતોમાં આવી આ કૃત્ય આચરી રહ્યા છે. જો કે આ બાળકો ગેમ કઈ રમી રહ્યા છે. તે સામે આવ્યું નથી.

અમરેલી બાદ હવે ડીસાની શાળામાં આ પ્રકારની ઘટના બનતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે બાળકો આવું કેમ કરી રહ્યા છે. ગેમ રમે છે તો કઈ ગેમ રમે છે? બાળકો શાળામાં આવા કૃત્યો કરે છે શિક્ષકો શું કરે છે. વાલીઓને પણ કેમ જાણ થતી નથી. ત્યારે આવી  ઘટના શિક્ષણ જગત માટે એક પડકાર સમાન છે.

આ પણ વાંચોઃ    Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?

આ પણ વાંચોઃ Tesla: અમેરિકામાં ટેસ્લાની કારને લોકો આગ લગાવી રહ્યા છે, જાણો કારણ?

આ પણ વાંચોઃ Gandhinagar: આરોગ્યકર્મીઓ હડતાળ સમેટે તો ચર્ચા કરીશુંઃ આરોગ્યમંત્રી, 2200 કર્મીઓ સસ્પેન્ડ

  • Related Posts

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
    • August 5, 2025

    Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

    Continue reading
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
    • August 5, 2025

    Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 8 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 22 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 25 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 13 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

    • August 5, 2025
    • 30 views
    Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

    • August 5, 2025
    • 30 views
    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?