Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

  • India
  • May 16, 2025
  • 0 Comments

Donald Trump on Apple: ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારત-પાકિસ્તાન (India-pakistan) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પરના પોતાના નિવેદનોથી આખી દુનિયામાં ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન, ટ્રમ્પે આઇફોન ઉત્પાદક કંપની એપલને ભારતમાં પ્લાન્ટ ન સ્થાપવાની સલાહ આપી હતી. પરંતુ એપલ કંપનીએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને નકારી કાઢ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે.

એપલે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો ઝટકો

મળતી માહિતી મુજબ માહિતી અનુસાર, આઇફોન નિર્માતા કંપની એપલે સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતમાં તેનું રોકાણ ચાલુ રહેશે. કંપની તેના ઉત્પાદનો માટે દેશમાં એક મોટું ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો પ્રસ્તાવ રાખે છે.

તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારત સાથેના વ્યવસાયિક બાબતોથી દૂર રહેવા કહ્યું છે.જોકે, ટ્રમ્પના નિવેદન પછી પણ, એપલ હજુ પણ ભારતને તેનું ઉત્પાદન કેન્દ્ર બનાવવાના પોતાના વાયદા પર અડગ છે. એપલના અધિકારીઓએ ભારતીય સરકારી અધિકારીઓને ખાતરી આપી હતી કે કંપનીની રોકાણ યોજનાઓ અકબંધ રહેશે. આ દેશ એપલનો મુખ્ય ઉત્પાદન આધાર બનશે.

જાણો ટ્રમ્પે એપલને શું કહ્યું હતું ?

ટ્રમ્પે કતારની મુલાકાત દરમિયાન એપલના સીઈઓ ટિમ કૂક સાથે આ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે મને ટિમ કૂક સાથે થોડી સમસ્યા હતી. કૂક ભારતમાં એક પ્લાન્ટ સ્થાપી રહ્યા છે. હું નથી ઇચ્છતો કે એપલ ભારતમાં પ્લાન્ટ સ્થાપે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ વાતચીત પછી, એપલ હવે અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે. અહીં એપલ ભારતમાં પ્લાન્ટ સ્થાપવાના પોતાના નિર્ણય પર અડગ છે.

2026 ના મોટાભાગના આઇફોન ભારતમાં બનાવવાની યોજના

એપલ ઇચ્છે છે કે, મોટાભાગના આઇફોન આવતા વર્ષના અંત સુધીમાં ભારતમાં બને. આનાથી ચીન પરની નિર્ભરતા ઓછી થશે. હાલમાં, એપલ તેના મોટાભાગના આઇફોન ચીનમાં બનાવે છે અને યુએસમાં કોઈ સ્માર્ટફોન બનાવતું નથી. જાણકારી મુજબ ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધ્યું છે. માર્ચ 2025 સુધીના છેલ્લા 12 મહિનામાં, ભારતમાં $22 બિલિયનના મૂલ્યના iPhonesનું ઉત્પાદન થયું હતું. આ ગયા વર્ષ કરતાં લગભગ 60 ટકા વધુ છે.

આ પણ વાંચોઃ

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો
  • August 5, 2025

Uttarkashi Cloudburst: આજે 5 ઓગસ્ટ 2025 ના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે કાટમાળ, પથ્થરો અને પાણીએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 8 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 22 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 25 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 13 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 30 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 30 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?