Epstein Files: એપસ્ટીન ફાઇલ્સ”ના હોબાળા વચ્ચે ગુજરાતનો ‘નલિયા કાંડ’ તાજો થયો! સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું ? જુઓ વિડીયો

Epstein Files: હાલમાં અમેરિકાનો બાળ યૌન શોષણ અપરાધી જેફરી એડવર્ડ એપસ્ટીન ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેની ફાઇલ્સમાં પીએમ મોદી અને અન્ય લોકોના નામો સામે આવતા વિપક્ષ દ્વારા જવાબ માંગવામાં આવી રહયો છે ત્યારે હવે ગુજરાતમાં અગાઉના વર્ષોમાં ખૂબ ગાજેલા નલિયા કાંડ (નલિયા સેક્સ કાંડ) ફરી ચર્ચામાં આવ્યું છે.

■ શુ હતો નલિયા કાંડ મામલો?

ગુજરાતના કચ્છ જિલ્લાના નલિયામાં ૨૦૧૭માં એક ગંભીર સામૂહિક દુષ્કર્મ અને સેક્સ રેકેટનો કિસ્સો જે તે વખતે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.જેમાં ૨૦૧૭માં મુંબઈની એક ૨૪ વર્ષીય પરણિત કચ્છી યુવતીએ નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેને નશીલું પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ દુષ્કર્મનો વીડિયો બનાવી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમય સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું.આ કેસમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેટલાક સ્થાનિક નેતાઓના નામ ઉછળ્યા હતા, જેના કારણે ભારે રાજકીય હોબાળો થયો હતો. ભાજપે ત્યારબાદ આ સંડોવાયેલા નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

ભારે હોબાળો થતાં ગુજરાત સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી અને ન્યાયિક તપાસના આદેશ આપ્યા હતા.ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૫માં ભુજ સેશન્સ કોર્ટે આ કેસમાં તમામ ૮ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિતા (મુખ્ય સાક્ષી) પોતાના નિવેદનથી ફરી ગઈ (Hostile) હતી, જેના કારણે પુરાવાઓના અભાવે આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા.આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવ્યો હતોઆ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Budget: ગુજરાતનું વર્ષ 2026-2027નું ₹ 4,08,053 કરોડનું બજેટ રજૂ : બજેટ ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલું વિશ્લેષણ જુઓ
  • February 18, 2026

Budget: ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે આજે ગાંધીનગર ખાતે તા.18મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું ₹ 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું. આ સાથેજ કનુભાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ…

Continue reading
Smart Meter:”સ્માર્ટ” સરકારનું “ચીટર” મીટર! સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી!
  • February 17, 2026

(દિલીપ પટેલ દ્વારા) Smart Meter: હાલમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે કારણકે વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવતું હોવાની ફરિયાદ કરી રહયા છે, ગુજરાતના ઊર્જા પ્રધાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: PM નરેન્દ્ર મોદીના ફ્રાંસના સહયોગથી હેલિકોપ્ટર બનાવવા અને દુનિયામાં વેચવાના સપના મુદ્દે જોરદાર વિશ્લેષણ જુઓ

  • February 18, 2026
  • 2 views
Narendramodi: PM નરેન્દ્ર મોદીના ફ્રાંસના સહયોગથી હેલિકોપ્ટર બનાવવા અને દુનિયામાં વેચવાના સપના મુદ્દે જોરદાર વિશ્લેષણ જુઓ

Trade Deal: ભારત-યુએસ ટ્રેડ ડીલ સામે ખેડૂતોમાં ઉગ્ર વિરોધ! જુઓ ખેડૂતોએ શુ કહ્યું?

  • February 18, 2026
  • 4 views
Trade Deal: ભારત-યુએસ ટ્રેડ ડીલ સામે ખેડૂતોમાં ઉગ્ર વિરોધ! જુઓ ખેડૂતોએ શુ કહ્યું?

Budget: ગુજરાતનું વર્ષ 2026-2027નું ₹ 4,08,053 કરોડનું બજેટ રજૂ : બજેટ ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલું વિશ્લેષણ જુઓ

  • February 18, 2026
  • 4 views
Budget: ગુજરાતનું વર્ષ 2026-2027નું ₹ 4,08,053 કરોડનું બજેટ રજૂ : બજેટ ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલું વિશ્લેષણ જુઓ

Epstein Files: એપસ્ટીન ફાઇલ્સ”ના હોબાળા વચ્ચે ગુજરાતનો ‘નલિયા કાંડ’ તાજો થયો! સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું ? જુઓ વિડીયો

  • February 18, 2026
  • 3 views
Epstein Files: એપસ્ટીન ફાઇલ્સ”ના હોબાળા વચ્ચે ગુજરાતનો ‘નલિયા કાંડ’ તાજો થયો! સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું ? જુઓ વિડીયો

AI IMPACT: મોદીની ‘રીલ’ના ચક્કરમાં દેશની છબી બરબાદ ; ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં અંધાધૂંધી મુદે કોંગ્રેસનું રિએક્શન, જુઓ વિશેષ ચર્ચા

  • February 17, 2026
  • 9 views

  • 8 views
Smart Meter:”સ્માર્ટ” સરકારનું “ચીટર” મીટર! સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી!