Narendramodi: નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા પણ ખેડૂતોની વ્યથા ન સાંભળી! બટાટામાં બરબાદ થયેલા ખેડૂતોને નજરકેદ કરાયા!?

Narendramodi: ગુજરાતમાં બટાટાના ભાવમાં મોટા કડાકાને કારણે હાલ ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે સરકાર સબસીડી માટે પણ કઈ બોલી નથી આજે નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે આ મુદ્દે ખેડૂતો રજુઆત ન કરે તે માટે ખેડૂતોને નજર કેદ રખાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

ઉત્તર ગુજરાતના ડીસા (બનાસકાંઠા) અને મહેસાણા પંથકના ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે, બટાટાના ભાવ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટ્યા છે. જે ભાવ પહેલાં મણે ₹450 આસપાસ હતા, તે ઘટીને હવે ₹80 થી ₹180 સુધી પહોંચી ગયા છે.

ઉત્પાદન ખર્ચ પણ નથી નીકળતો: ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ વીઘા દીઠ અંદાજે ₹35,000 થી ₹40,000 નો ખર્ચ કર્યો છે. વર્તમાન ભાવે બટાટા વેચતા વાવેતરનો ખર્ચ પણ વસૂલ થાય તેમ નથી ત્યારે ખેડૂતો બરબાદ થઈ રહયા છે ત્યારે પણ નરેન્દ્ર ભાઈ મોદી ખેડૂતોને સાંભળવાના નથી આ સિવાય સભામાં ભીડ એકઠી કરવા સરકારી બસો ફાળવવા મુદે પણ જનતામાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ મુદ્દે સ્થાનિક અગ્રણી ડોલાભાઈએ વધુ વિગતો આપી છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Modi: ભારતના 56 ઇંચની છાતી ધરાવતા અને પ્રામાણિક PM તરીકેની છબી “નકલી” હોવાનો દાવો! ભાજપના આ પીઢ નેતાએ કર્યા ખુલાસા!
  • March 31, 2026

Modi: ભારતના “લોકપ્રિય વડાપ્રધાન” તરીકેના વિવિધ સર્વેમાં કરાયેલા દાવા ખોટા હોવાની વાત જણાવવામાં આવી રહી છે એક પેઈડ મેટર તરીકે આ દાવા કરાયા હોવાનું સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું છે,જુદા…

Continue reading
BJP: ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીની દાદાગીરી? ભાજપમાં બે ફાંટા પડ્યા? જુઓ ખાસ અહેવાલ
  • March 30, 2026

BJP: ગીર સોમનાથના પૂર્વ સાંસદ અને ભાજપના નેતા દિનુ બોઘા સોલંકી તાજેતરમાં ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે પડ્યા હતા અને કલેક્ટર વિરુદ્ધ વાણી વિલાસ ઉપર ઉતરી પડ્યા હતા તેઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા પણ ખેડૂતોની વ્યથા ન સાંભળી! બટાટામાં બરબાદ થયેલા ખેડૂતોને નજરકેદ કરાયા!?

  • March 31, 2026
  • 3 views
Narendramodi: નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા પણ ખેડૂતોની વ્યથા ન સાંભળી! બટાટામાં બરબાદ થયેલા ખેડૂતોને નજરકેદ કરાયા!?

Madhu Kishwar: મધુ કિશ્વરે PM મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપ! હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે!

  • March 31, 2026
  • 9 views
Madhu Kishwar: મધુ કિશ્વરે PM મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપ! હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે!

Modi: ભારતના 56 ઇંચની છાતી ધરાવતા અને પ્રામાણિક PM તરીકેની છબી “નકલી” હોવાનો દાવો! ભાજપના આ પીઢ નેતાએ કર્યા ખુલાસા!

  • March 31, 2026
  • 5 views
Modi: ભારતના 56 ઇંચની છાતી ધરાવતા અને પ્રામાણિક PM તરીકેની છબી “નકલી” હોવાનો દાવો! ભાજપના આ પીઢ નેતાએ કર્યા ખુલાસા!

Trump: ઈરાન ઉપર અમેરિકન સેનાએ કર્યા મોટા હુમલા!! ખુદ ટ્રમ્પને જ ખબર નથી કે “લશ્કર ક્યાં લડે છે?”

  • March 31, 2026
  • 6 views
Trump: ઈરાન ઉપર અમેરિકન સેનાએ કર્યા મોટા હુમલા!! ખુદ ટ્રમ્પને જ ખબર નથી કે “લશ્કર ક્યાં લડે છે?”

Iran War: ભારત હોર્મુઝ સ્ટ્રેટની નિર્ભરતા ઘટાડવા અંગોલા સાથે લાંબા ગાળાના કરાર કરશે!

  • March 31, 2026
  • 6 views
Iran War: ભારત હોર્મુઝ સ્ટ્રેટની નિર્ભરતા ઘટાડવા અંગોલા સાથે લાંબા ગાળાના કરાર કરશે!

Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!

  • March 30, 2026
  • 4 views
Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!