કુંભ મેળામાં આગઃ તંબુ બળીને રાખ, શ્રધ્ધાળુઓમાં ભયનો માહોલ, લોકો દાઝ્યા

  • India
  • January 19, 2025
  • 0 Comments

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ANIના અહેવાલ મુજબ, મહા કુંભ મેળા વિસ્તાર નજીક આગ લાગી છે. આગની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. મહાકુંભના સેક્ટર નંબર 19 માં ભીષણ આગ લાગી છે. આગને કારણે ઘણા તંબુ બળી ગયા છે, અને ઘણા લોકો દાઝી ગયાના અહેવાલ છે. આગને કારણે મેળા વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. કેમ્પમાં રાખવામાં આવેલા ઘણા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયા છે.

મેળા વિસ્તારમાં લાગેલી આ આગના ગોટેગોટા દૂર દૂર સુધી  દેખાઈ રહ્યા છે. જેના કારણે મેળામાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઉપરાંત, અનેક ફાયરની ટીમો દ્વારા આગ ઓલવવાની કામગીરી  ચાલી રહી છે.

 

અત્યાર સુધીમાં, મહાકુંભ વિસ્તારના ટેન્ટ સિટીમાં લાગેલી ભીષણ આગમાં 20 થી 25 ટેન્ટ બળી ગયા છે. સ્વસ્તિક દરવાજા પાસે અને રેલ્વે બ્રિજ નીચે જ્યાં અખાડા આવેલા છે ત્યાં આગ લાગી છે. ફાયર વિભાગે સેક્ટર 19 ના વિસ્તારને સીલ કરી દીધો છે. સિલિન્ડરો હજુ પણ ફૂટી રહ્યા છે. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ભારે પવનને કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ભારે પવનને કારણે, એક તંબુ બીજા તંબુમાં આગ લાગી રહી છે. કહેવામાં આવી રહ્યું છે, કે ટેન્ટમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી. આ પછી આગ ઘણા વધુ તંબુઓને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. રસોડામાં રાખેલા સિલિન્ડરના વિસ્ફોટને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે.

 

આ પણ વાંચોઃ YouTubeમાં વિડિયો અપ્લોડ કરતાં પહેલા વિચાર કરજો, ભૂલ કરશો તો થઈ શકે છે એકાઉન્ટ બંધ

 

 

Related Posts

UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા
  • November 6, 2026

UP Voter List: દેશભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયાને લઈને રાજકીય ચર્ચા અને વિવાદ સતત વધી રહ્યા છે. વિપક્ષી પક્ષો ચૂંટણી પંચ પર મતદારોનાં નામ યાદીમાંથી…

Continue reading
Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ
  • November 6, 2026

Extreme Weather Events in India: ભારતમાં આબોહવા પરિવર્તનની અસર હવે વધુ ગંભીર બની રહી છે. વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં દેશના અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું, ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન, વીજળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા

  • November 6, 2026
  • 2 views
UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા

Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ

  • November 6, 2026
  • 2 views
Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ

Social Media Safe Harbour: Facebook, Instagram અને YouTubeને મોટો ઝટકો આપી શકે છે કેન્દ્ર સરકાર? સેફ હાર્બર કાયદો બદલવાની તૈયારી

  • November 6, 2026
  • 3 views
Social Media Safe Harbour: Facebook, Instagram અને YouTubeને મોટો ઝટકો આપી શકે છે કેન્દ્ર સરકાર? સેફ હાર્બર કાયદો બદલવાની તૈયારી

Donald Trump Iran Threat: ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા? ટ્રમ્પે કહ્યું- સેના સંપૂર્ણ તૈયાર, ટૂંક સમયમાં નિર્ણય

  • November 6, 2026
  • 5 views
Donald Trump Iran Threat: ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા? ટ્રમ્પે કહ્યું- સેના સંપૂર્ણ તૈયાર, ટૂંક સમયમાં નિર્ણય

Voter ID for Welfare Schemes: આધારને બદલે વોટર IDથી મળશે સરકારી યોજનાઓનો લાભ? રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

  • November 6, 2026
  • 8 views
Voter ID for Welfare Schemes: આધારને બદલે વોટર IDથી મળશે સરકારી યોજનાઓનો લાભ? રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

Chirag Paswan UP Election 2027: ચિરાગ પાસવાનની 403 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી, BJP અને અખિલેશ યાદવ માટે વધશે પડકાર?

  • November 6, 2026
  • 8 views
Chirag Paswan UP Election 2027: ચિરાગ પાસવાનની 403 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી, BJP અને અખિલેશ યાદવ માટે વધશે પડકાર?