Gandhinagar: ગુજરાત સરકારે કર્મચારીઓની ડિજીટલ હાજરી પુરવાનો પરિપત્ર બહાર પાડતાં વિરોધ

  • Gujarat
  • January 30, 2025
  • 0 Comments

Gandhinagar: ગુજરાત સરકારે(Gujarat government) સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’નો અમલ કર્યો છે. આ માટે ગુજરાત સરકારે એક પરિપત્ર પણ બહાર પાડી 1 ફેબ્રુઆરીથી ડિજિટલ હાજરી પુરવા સરકારી અધિકારીઓને કહેવાયું છે.   જેથી આ ડિજિટલ વ્યવસ્થા અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સચિવાલય કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવન માટે શરૂ કરવામાં આવી છે. જો કે આ રીતે હાજરી પુરવા પર કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.

સચિવાલયનો સરકારી કર્મચારી સંઘ સતત વિરોધ નોંધાવી રહ્યા છે. સરકારી કર્મચારી સંઘનું કહેવું છે ડિજિટલ હાજરી થવાથી કર્મચારીઓની ગોપનિયતા અને વિશ્વસનીયતા જોખમાઈ શકે છે.

કર્મચારીઓનું કહેવું છે કે આ હાજરી નોંધવાની એપ્લિકેશન દ્વારા સાયબર ફ્રોડ પણ થઈ શકે છે, અને જ્યારે સર્વર ડાઉન હોય ત્યારે હાજરી કેમ નોંધવી એ ગંભીર વિષય છે – એવું સરકારી કર્મચારીઓ કહી રહ્યા છે. સરકારી કર્મચારી સંઘે કહ્યું અમે આ પદ્ધતિને રોકવા માટે વિરોધ કરીશું.

સચિવાલય ફેડરેશનના પ્રતિનિધિ કીર્તિ પટેલના જણાવ્યા મુજબ, આ નીતિ અંગે મુખ્ય હિતધારકો એવા કર્મચારીઓ કે કર્મચારી મંડળો સાથે કોઈ સંવાદ સાધવામાં આવ્યો નથી. નવી સિસ્ટમ કર્મચારીઓની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે કર્મચારીઓના અંગત ડિવાઇસના લોકેશન અને કેમેરા એક્સેસની માંગણી કરે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: સગીરાએ પ્રેમી સાથે પોતાના ઘરમાં જ કરી ચોરી, પોલીસે કરી બંનેની કરી ધરપકડ

  • Related Posts

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
    • May 5, 2026

    PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

    Continue reading
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
    • May 5, 2026

    Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 5 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 6 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 9 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 12 views
    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    • May 5, 2026
    • 10 views
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

    • May 5, 2026
    • 10 views
    Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત