નેતાઓના આ સવલા-જવાબથી ભાજપ સરકારની પોલ ખુલી? | Government

BJP Government Answer: આમ તો સરકાર RTIના જવાબો આપવાથી બચતી હોય છે. પરંતુ જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે તો વિપક્ષના પ્રશ્નોના જવાબો આપવા પડે છે. નેતાઓએ કેટલાંક ખુલાસા કરવા પડ્યા છે. જેથી સરકારની પોલ ખુલી ગઈ છે. સરકારને જવાબો આપવા પડે એટલે વારંવાર સંસદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી રહી છે. ત્યારે સરકારે કયા પ્રશ્નો જવાબ આપવા પડ્યા છે. જેથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જુઓ આ ખાસ ચર્ચા અને પોતાના અભિપ્રાય આપો. @Mayurjaniofficial‬

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ એવું તે શું કહી દીધુ કે કોર્ટનું તેડું આવ્યું? | Rahul Gandhi

આ પણ વાંચોઃ Surat: સુરત સિવિલમાંથી ચોરાયેલું નવજાત મળ્યું, CCTVના આધારે આરોપી મહિલા ઝડપાઈ

Related Posts

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો
  • March 25, 2026

Iran War: ઈરાન યુદ્ધને લઈ ભારતમાં સર્જાયેલી ગેસ-પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે ભારત ઉપર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે પીઢ રાજકીય અગ્રણી તેમજ વિશ્લેષક ડો.જયનારાયણ વ્યાસે વરીષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની…

Continue reading
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”
  • March 24, 2026

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે ભારતને ચીનને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં અમેરિકાનું પ્યાદુ ન બનવા અને ચીનને બદલવાના પ્રયાસમાં અમેરિકાની વધુ નજીક ન જવા ચેતવણી આપી છે, કારણ કે અમેરિકા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 12 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 7 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 7 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 5 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 8 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો