Jamnagar: અંબાણીના વનતારાની એકાએક કેમ તપાસ?, આ તો કારણો નથી!

Jamnagar Vantara Investigation: મુકેશ અંબાણીના પ્રાણીપ્રેમી પુત્ર અનંત અંબાણીનું પ્રાઈવેટ ઝૂ વનતારા શંકાના ઘેરામાં આવ્યું છે. આ પ્રાઈવેટ ઝૂ ગુજરાતના જામનગરમાં આવેલું છે. જેનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ. વનતારાની તપાસ માટે સુપ્રિમ કોર્ટે SIT ની રચના કરી છે. તપાસ એ કરાશે કે આ વનતારામાં ક્યાંથી પ્રાણીઓ લવાઈ છે. ઉપરાંત પ્રાણીઓનું સંપાદન, કાનૂની પાલન, આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ, પર્યાવરણીય ચિંતાઓ, સંગ્રહ અને સંરક્ષણ, વન્યજીવન વેપાર, નાણાકીય પાલન કરીને પ્રાણીઓ લવાઈ છે કે કેમ તે તપાસ થશે.

જેથી અનંત અંબાણી મુશ્કેલીમાં મૂકાયા છે. આ એવું પ્રાઈવેટ ઝૂ છે જેમાં કોઈ વ્યક્તિ કે મિડિયાકર્મીને પ્રવેશવાનો ઈન્કાર છે.

બીજા ઘણા સવાલો

ખાનગી રાહે ચાલતાં આ વનતારા ઝૂમાં હિંસક પ્રાણીઓ માટે માંસ ક્યાંથી લાવવામાં આવે છે. કયા પ્રાણીઓનું આપવામાં આવે છે. પ્રાણીઓને માંસ આપવા જે જીવનો જીવ લેવાઈ છે તે કાયદેસર છે કે કેમ, તે તમામ મુદ્દે સવાલો ઉભા થયા છે. વનાતારાની જમીનના પણ પ્રશ્નો છે. વનાતાર કાયદેસર છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે. બીજા આરોપ છે કે ત્યા રખાતાં હાથીઓને કાયદેસર લવાયા છે કેમ.

વડોદરાથી વનતારા જતાં સસલા ઝડપાયા હતા

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરા રેલવે સ્ટેશન પરથી સસલા, ગીનીપીક ક્રૂરતાપૂર્વક ભરેલા પકડાયા હતા. ત્યારે તપસમાં બહાર આવ્યું હતુ કે ક્રૂરતાપૂર્વક ભરેલા સસલા વનતારામાં હિંસક પ્રાણી માટે લઈ જવામાં આવી રહ્યા હતા.  આ  સસલા, ગીનીપીક કલકતાથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યા હતા. જેમને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવ્યા હતા. કલકતાથી આ જાનવરો લગભગ 20 કલાક સુધી મુસાફરી કરી હતી. ત્યારબાદ વડોદરા ઉતારાયા હતા.  જાનવરોને વડોદરા ઉતારવાનું કારણ બીજી ટ્રેન બદલવીની હતી. અન્ય ટ્રેનમાં આ જાનવરોને જામનગરમાં પહોંચાડવાના હતા. જો કે  ત્યારે આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ અંબાણીના ગઢ ગણાતાં જામનગરમાં અદાણી ગૃપે પગપેસારો કર્યો છે. જેથી બંને ઉદ્યોગપતિઓ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. જેને લઈ આ ઉહાપોહ થઈ રહ્યો હોવાની વાત પણ થઈ રહી છે.

ત્યારે આ મુદ્દે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં કે વનતારાની કેમ તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો:

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

અંબાણી સાહેબના વનતારામાં PM મોદીએ રમાડેલા વન્ય જીવોને લઈને સૌથી મોટો ખુલાસો

Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?

PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?

Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ

Ahmedabad: ‘નયનની હત્યાને હિન્દુ-મુસ્લિમનો રંગ ના આપો’, VHPના ધર્મેન્દ્ર ભવાની અંગે મુસ્લિમ સમાજે શું કહ્યું?

Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?

Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 2 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!