અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન

Ankleshwar, GIDC Fire: એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર GIDCમાં ફરીએકવાર આગ લાગવાની ઘટના ઘટી છે. અહીં કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાં કરોડોનું નુકસાન થયું છે. GLINDIA કેમિકલ કંપનીમાં ગઈકાલે બપોરે અચાનક આગ લાગી હતી. રસાયણિક પ્રક્રિયા વખતે આગ ભભૂકી ઉઠતાં ભાગદોડ મચી ગઈ હતી. આ આગ અન્ય પાસેની કંપનીમાં પણ પ્રસરી ગઈ હતી. લગભગ 4 કલાકની જહેમત બાદ 10 ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.

અંકલેશ્વર GIDCમાં માં આવેલી ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા હતા.ડી.પી.એમ.સી.ના ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતો. આગ પર કાબૂ મેળવ્યો હતો. જાણવા મળી રહ્યું છે ગ્લિન્ડા કંપનની નજીકની અન્ય કંપનીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. બંને કંપનીઓ આગની ઝડપેટમાં આવી જતાં આગ ઘણી વિકરાણ બની ચૂકી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. 4 કલાકે કાબૂમાં આવેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આગ લાગવાનું કારણ!

કંપની પાસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ કંપનીમાં આગ ફેલાઈ હોવાનું પ્રાથમિક તારણ છે. કંપનીમાં રહેલ સોલ્વન્ટના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આપણ વાંચોઃ  10 લાખ લોકોને કુતરાઓએ કરડી ખાધા, 600 કરોડનો ખર્ચ | dogs bites | Gujarat |

આ પણ વાંચોઃ Somnath: તંત્રનું જુલમ, પહેરેલા કપડે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા, રેલવે સ્ટેશનની બાજુમાં શું થઈ રહ્યું છે?

આ પણ વાંચોઃ આણંદના ભાજપ નેતાનો પુત્ર વડોદરમાં દારુ પીતા ઝડપાયો, મિત્રો સાથે ચાલુ કારમાં દારૂ પાર્ટી માણી | Vadodara

આ પણ વાંચોઃ વક્ફ બીલનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ, મુસ્લીમ સમુદાય શું કહે છે? | Waqf Bill

આ પણ વાંચોઃ Jamnagar: સુમરા ગામે માતા કૂવામાં 4 બાળકો સાથે કૂદી, નાણાંની તંગીએ જીવ લીધો!

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!