Jamnagar: સુમરા ગામે માતા કૂવામાં 4 બાળકો સાથે કૂદી, નાણાંની તંગીએ જીવ લીધો!

Jamnagar Sucide:  ગુજરાતમાં હાલ બેરોજગારી, મોંઘવારી સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરિવારોની સ્થિતિ એટલી હદે કથળી રહી છે કે આપઘાત કરવા મજબૂર બને છે. માતાપિતાને બાળકોને ભણાવવાનો તો છોડો ખડાવવાના પણ ફાંફાં પડી રહ્યા છે. જેથી પરિવારો આપઘાત કરવા મજબૂર બની રહ્યા છે.  આવી જ એક ઘટના જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામે બની છે. અહીં એક મહિલાએ 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવાર સહિત ગ્રામજનો આઘાતમાં છે. આજે 5 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નજીકના પરિવારોનું કહેવું છે આપઘાતનું પગલું ભરનાર મહિલાના પરિવારમાં આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકોને ભણાવવું પણ મુશ્કેલ બની રહ્યું હતુ. જેથી ઘરકંકાસ થતો હતો. જો કે છેલ્લે હારી જતાં મહિલાએ એકાએક ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બાદ જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને પરિવારની મુલાકાત લીધી હતી. પોસ્ટમોર્ટ બાદ પાંચેય મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસે તપાસ વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ

ભાનુબેન જીવાભાઇ ટોરીયા (ઉંમર 32)
આયુષ (ઉંમર 10)
આજુ (ઉંમર 8)
આનંદી (ઉંમર 4)
ઋત્વિક (ઉંમર 3)

આ પણ વાંચોઃ DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા

આ પણ વાંચોઃ વિસાવદરની પેટા ચૂંટણી જીતવા ગોપાલ ઈટાલીયાએ લગાવ્યું એડીચોટીનું જોર, ભાજપની શું હાલત? | Visavadar Election

આ પણ વાંચોઃ મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission

આ પણ વાંચોઃ PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન? 

આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જવાનો સમય નક્કી કર્યો

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 1 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 3 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 6 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 13 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 9 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ