કોંગ્રેસના આયોજનને લઈ ઉઠ્યા સવાલો!, પૂર્વ CMને ખુરશી શોધવી પડી!, આવી કોંગ્રેસ પાસે ગુજરાતને શું આશા? | Congress Adhiveshan

Congress Adhiveshan 2025: અમદાવાદમાં 8-9 એપ્રિલ, 2025 દરમિયાન યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં બેઠક વ્યવસ્થા અંગે ચર્ચાનો મુદ્દો બની ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા કાર્યક્રમમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતને બેસવાની પણ જગ્યા મળી ન હતી. અમિત ચાવડાએ ખુરશી શોધી તેમને ત્રીજી હરોળમાં બેસાડ્યા હતા. જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોરને પણ બેસવા માટે યોગ્ય જગ્યા મળી ન હતી. ગેનીબેનને બે સોફા વચ્ચે બેસવું પડ્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઘટનાએ બેઠક વ્યવસ્થાના આયોજન પર સવાલો ઉભા કર્યા છે.

અધિવશનમાં કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી 2027માં જીતનો દાવો કર્યો છે. અહીં રાહુલ ગાંધી ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.  કોંગ્રેસનું અધિવેશને કેટલું ફળશે? શું અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસને સ્વીકારશે. જુઓ ખાસ ચર્ચા.

આ પણ વાંચોઃ

કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress

યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow

UP: માતાએ દીકરીનો ઘરસંસાર ઉજાડ્યો, થનાર જમાઈને લઈ સાસુ ભાગી ગઈ

 મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence

Related Posts

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!
  • March 21, 2026

Narendramodi:  દેશમાં ગેસનું મહા સંકટ ઉભું થયું છે અને લોકો ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે પણ સરકાર આ બધું માનવા તૈયાર નથી એક પત્રકારે…

Continue reading
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ
  • March 21, 2026

PM Modi: દેશમાં હાલ અરાજકતાનો માહોલ છે,રૂપિયો તળિયે ગયો છે,ગેસ-તેલની તીવ્ર તંગી અને લોકો લાઈનો લગાવીને ઉભા છે ત્યારે આવા સમયે સરકારની ટીકા કરનાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી થઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 5 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ