આ હિન્દુ યુવક રડતો રહ્યો પણ કોઈ હિંદુ મદદે ન આવ્યો, આ છે એકતા! | Vridavan

Vridavan: વૃંદાવન, જે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું એક પવિત્ર ધાર્મિક સ્થળ છે, ત્યાં રાધા વલ્લભજીનું મંદિર એક જાણીતું સ્થાન છે. જ્યા એક હિંદુ યુકવને કેટલાંક લોકોને માર મારવામાં આવ્યો છે.  યુવકને તેના પરિવાર સામે જ માર મારવામાં આવે છે. જો કે તમામ હિંદુઓ જોતા રહે છે. યુવક રડતો રડતો મદદ માગે છે. જો કે કોઈ હિંદુ મદદ કરતું નથી. યુવક કહે છે મસ્ઝિદમાં આવું થયું હોત તો કોઈ જોઈ રહ્યું ન હોત. પોલીસ પણ તેનું સાંભળતી નથી. વ્યક્તિનો એટલો જ ગુનો હતો કે તેણે કેટલાંક લોકોની ખોટી હરકતોથી એક મહિલાને બચાવી હતી. આવી ઘટનાઓ હિંદુત્વ પર સવાલો ઉભા કરે છે. લોકો હિંદુ હિંદુ કરે છે. પણ જ્યારે કોઈ હિંદુઓ તકલીફ હોય તો કોઈ  સાથ આપવા આવતું નથી.  હિંદુ યુવકની આપવીતી અંગે જુઓ વીડિયો.

આ પણ વાંચોઃ

આણંદ મનપાના કર્મીઓએ પશુઓને નિર્દયતાથી માર મારતાં વિરોધ, પશુ ક્રૂરતાનો કેસ નોંધવા માંગ! | Anand

ગુજરાત પરિવર્તન ઈચ્છે છે પણ કોંગ્રેસ ક્યા થાપ ખાઈ રહી છે? રાહુલ જે બોલ્યા તે કોંગ્રેસમાં થયું નહીં, જાણ શું? | Congress

વડોદરાની આ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Bomb blast threat

અમેરિકન જેલથી તિહાર સુધી: 166 લોકોના જીવ લેનાર રાણા સાથે બીજા કયા આતંકીઓ હતા? | Tahavur Rana extradition

 બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

(વાંચો ભાગ્યેશ સોનેજીનો જીવન મંત્ર)

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 1 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ