તમે ખેલ સહાયક શિક્ષકોના લીડર છો કહી, ઢોર માર મારવામાં આવ્યો | Sports Teachers | Gandhinagar|

Sports Teachers Protest In Gandhinagar: ગુજરાતના ખેલ સહાય શિક્ષકો છેલ્લા 23 દિવસથી પોતાની માંગણીઓને લઈ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહ્યા છે. તેઓની કાયમી ભરતી થાય તેવી માગ છે. જો કે સરકાર તેમને કાયમી ખેલ શિક્ષકો તરીકે રાખવા કે જોવા માગતી નથી. પ્રદર્શનકારીઓના આક્ષેપ છે કે પોલીસ સેક્ટર 7ની અંદર 10 જેટલા અગ્રણીઓને  લઈ જઈ તમે ખેલ શિક્ષકોના લીડર છો કહી માર મારવામાં આવે છે. શિક્ષકો સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.  આરોગ્યકર્મીઓ તો પાણીમાં બેસી ગયા છે. ત્યારે હવે ખેલ સહાયક શિક્ષકોને પણ સરકાર દબાવવાના પ્રયાસો કરી રહી છે. ખેલ શિક્ષકોને ઘરે જઈ પોલીસ ધમકાવી રહી છે કે તમે હવે ગાંધીનગર જશો તો ગુનો દાખલ કરવામાં આવશે. જુઓ વીડિયો વધુ ચર્ચા.

આ પણ વાંચોઃ દિલ્હી પછી ગુજરાતના ઉદ્યોગો ભાજપને ખોબલે ખોબલે દાન કેમ આપે છે? | Electrol Bond

આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara

આ પણ વાંચોઃ Gujarat: અગ્નિજ્વાળા જેવી ગરમીનો અહેસાસ, તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના

આ પણ વાંચોઃ હવે યુપીમાં પત્નીએ રેલવેકર્મીની કરી હત્યા, ઠંડા કલેજે દોરડાથી ગળું દબાવી દીધું, ખોફનાક હત્યા |Bijnor Murder

  • Related Posts

    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો
    • February 2, 2026

    Opera Energy: જામનગરમાં ઓપેરા કંપનીની દાદાગીરીથી ખેડૂતો ત્રસ્ત થઈ ઉઠ્યા છે અને ખેડૂતોની માલિકીની જમીનમાં ઘૂસીને પરાણે થાંભલા નાખવામાં આવી રહયા છે પવન ઉર્જા પેદા કરવા માટે ખેડૂતોની જમીનો ઉપર ગેરકાયદે…

    Continue reading
    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું
    • February 2, 2026

    Gandhiji: મહાત્મા ગાંધીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેઓનું જીવન સાદગીથી ભરેલું હતું અને દેશ આઝાદ થયો ત્યાં સુધી અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવ્યું હતું પણ આજે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    • February 3, 2026
    • 4 views
    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    • February 2, 2026
    • 5 views
    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    • February 2, 2026
    • 5 views
    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    • February 2, 2026
    • 8 views
    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!