Gujarati Movie: મને ખબર જ નથી પડતી કે તારા વગર હું શું કરીશ: હિતુ કનોડિયા, જુઓ વિડિયો

  • Gujarat
  • February 10, 2025
  • 1 Comments
  • હિતુ કનોડિયાએ એવું તો શું કહ્યું કે પત્નીની આંખોમાં આંસુ આવી ગયા…
  • હિતુ કનોડિયાએ સોશિયલ મિડીયા પર વિડીયો શેર કર્યો

Gujarati Movie: ગુજરાત ફિલ્મોના પ્રસિદ્ધ કલાકાર હિતુ કનોડિયાની હાલમાં જ એક ‘ફાટી ને?’ ફિલ્મ રિલિઝ થઈ છે. જે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે આ કપલનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે. શેર કરેલા વીડિયોમાં તે પોતાની પત્ની વિશે વાત કરી રહ્યો છે, ત્યારે તેમના શબ્દોથી મોના થીબા પણ પોતાના આંસુ રોકી શકી ન હતી. તે પોતાની પત્ની સાથે વિતાવેલી જર્ની વિશે વાત કરે છે. ત્યારે મોના થીબા પણ કહે તમે મને પહેલા ગમતાં હતા એટલા  જ આજે પણ ગમો છો, મારે તમારી સાથે જ રહેવું છે. જુઓ આ વિડિયો.

તાજેતરમાં જ હિતુ કનોડિયાની ‘ફાટી ને?’ ફિલ્મ રીલિઝ થઈ?

હિતુ કનોડિયા અભિનિત ગુજરાતી ફિલ્મ ફાટી ને? એ 2025 ની ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ છે. જેનું દિગ્દર્શન ફૈઝલ હાશ્મી દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં હિતુ કનોડિયા સહિત સ્મિત પંડ્યા, આકાશ ઝાલા, ચેતન દૈયા અને ઘણા ઓસ્ટ્રેલિયન કલાકારો છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી 2025 ના રોજ રિલીઝ થઈ હતી.

આ પણ વાંચોઃ Gujarat: ભાજપે અહીં કાપ્યા 33 સભ્યોના પત્તા?, ચાણસ્મામાં ઉપપ્રમુખ સસ્પન્ડ, ભાજપે મોટા પાયે હાકલપટ્ટી કેમ કરી?

  • Related Posts

    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
    • April 30, 2025

    Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

    Continue reading
    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
    • April 29, 2025

    China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

    Continue reading

    One thought on “  Gujarati Movie: મને ખબર જ નથી પડતી કે તારા વગર હું શું કરીશ: હિતુ કનોડિયા, જુઓ વિડિયો

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    • April 30, 2025
    • 6 views
    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    • April 29, 2025
    • 13 views
    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    • April 29, 2025
    • 24 views
    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    • April 29, 2025
    • 29 views
    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    • April 29, 2025
    • 28 views
    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    • April 29, 2025
    • 37 views
    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?