BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

BJP: આદિવાસી સમાજ માટે લડત ચલાવનાર પ્રફુલ વસાવા (Praful Vasava) હવે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે શું હવે તેઓની ભીલિસ્તાન માંગણી ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું?

મહત્વનું છે કે પ્રફુલ વસાવા લાંબા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોને જોડીને એક અલગ ‘ભિલિસ્તાન’ રાજ્ય બનાવવાની માંગણી કરતા રહ્યા છે,તેમની આ માંગણી પાછળના મુખ્ય મુદ્દાઓમાં તેઓના મતે આદિવાસીઓની સંસ્કૃતિ અને જળ, જમીન તથા જંગલના અધિકારોના રક્ષણ માટે અલગ રાજ્ય હોવું જરૂરી છે.

રાજકીય લડતની વાત કરવામાં આવેતો પ્રફુલ વસાવાએ આ મુદ્દે અનેક આંદોલનો કર્યા છે અને સોશિયલ મીડિયા તેમજ જાહેર સભાઓ દ્વારા આ માગણીને વેગ આપ્યો છે,અગાઉ તેઓ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે જોડાયેલા હતા, જે પક્ષનો પણ મુખ્ય એજન્ડા ભિલિસ્તાન રહ્યો હતો. પાછળથી તેમણે પક્ષ છોડ્યો હતો પરંતુ વિચારધારા યથાવત રાખી છે.

વર્તમાન સમયમાં પણ જ્યારે જ્યારે આદિવાસી વિસ્તારોમાં કોઈ મોટા પ્રોજેક્ટ્સનું કામ થાય ત્યારે તેઓ વિરોધ કરે છે(જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ્સ અથવા ડેમ) સામે પણ વિરોધ થયો હતો ત્યારે પ્રફુલ વસાવા ભિલિસ્તાનનો મુદ્દો ઉઠાવતા રહે છે.
આવા સમયે પ્રફુલ વસાવા હવે જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે તેઓ વર્ષો જુનું સપનું ભૂલી જશે કે પછી આગળની રણનીતિ શુ હશે તેતો સમયજ કહેશે.આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વધુ વિગતો સાથે વિશ્લેષણ કર્યું છે જે જોવાનું ચૂકશો નહી.
પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ
  • March 3, 2026

Tribal: ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાનું કદ વધતું જઈ રહ્યું છે અહીં ભાજપની કોઈ કારી ફાવી નથી પરિણામે ભાજપ આગામી 2027 ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આદિવાસી પટ્ટામાં…

Continue reading
Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી
  • March 3, 2026

■માત્ર ગુજરાતમાંજ 30 ટકા ખેડૂતો પ્રભાવિત થશે જેમાં કપાસ, બટાટા, સોયાબિન, મકાઈ પકવતાં ખેડૂતો બરબાદ થઈ શકે છે (સંકલન:-દિલીપ પટેલ) અમદાવાદ, 3 માર્ચ 2026 Farmer: અમેરિકાના કૃષિ અને કૃષિ આધારિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

  • March 4, 2026
  • 2 views
BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

  • March 4, 2026
  • 2 views
Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

  • March 4, 2026
  • 5 views
Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો

  • March 4, 2026
  • 5 views
Stock Market Crash 2026:  મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો

Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત

  • March 4, 2026
  • 8 views
Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત

US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

  • March 3, 2026
  • 7 views
US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!