Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

Tribal: ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાનું કદ વધતું જઈ રહ્યું છે અહીં ભાજપની કોઈ કારી ફાવી નથી પરિણામે ભાજપ આગામી 2027 ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આદિવાસી પટ્ટામાં ભાજપ ખાસ કરીને ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે તેથી અહીંના સ્થાનિક આગેવાનોને ભાજપમાં લાવવાનું ચાલુ કર્યું છે અને જેના ભાગરૂપે પ્રફુલ વસાવા (ભૂતપૂર્વ AAP નેતા) અને રાજ વસાવા (ભૂતપૂર્વ BTP/કોંગ્રેસ નેતા) કે જેઓ નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં મોટો પ્રભાવ ધરાવે છે તેઓને ભાજપમાં ભેળવતા હવે ભાજપને આ વિસ્તારોમાં અન્ય નેતાઓની (જેમ કે ચૈતર વસાવા) સામે મજબૂત વિકલ્પ મળ્યો છે.જોકે, આ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું અગાઉ નિવેદન પણ સામે આવી ચૂક્યું છે જેમાં તેઓના જણાવ્યા અનુસાર, આ નેતાઓ ‘આપ’ અને કોંગ્રેસની વિચારધારાથી દૂર થઈને આદિવાસી સમુદાયના મુખ્ય પ્રવાહના વિકાસ અને સામાજિક સેવા માટે ભાજપમાં જોડાયા છે.

આ સિવાય ભાજપ આદિવાસી યુવાનોમાં પોતાની પહોંચ વધારવા અને તેમને પક્ષની વિચારધારા સાથે જોડવા માટે “આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ”જેવા કાર્યક્રમો પણ યોજી રહ્યું છે.રાજકારણમાં કોણ ક્યારે પક્ષ પલટો કરે તે કહેવાય નહીં અને એક સમયે ભાજપને ભાંડનારા અને આંદોલનો કરનારા ઘણા નેતાઓ અગાઉ પણ ભાજપમાં જોડાઈ ચુક્યા હોવાના અનેક કિસ્સા બન્યા છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથે સ્થાનિક પત્રકાર ઉમેશ રોહિતે વધુ વિગતો આપી હતી અને આ મુદ્દા ઉપર વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BRICS Declaration 2026: BRICS ઘોષણાપત્રમાં અમેરિકા અને ટ્રમ્પના નામ વિના પણ કડક સંદેશ, ટેરિફથી ગાઝા સુધી ઉઠાવ્યા સવાલ

  • September 13, 2026
  • 4 views
BRICS Declaration 2026: BRICS ઘોષણાપત્રમાં અમેરિકા અને ટ્રમ્પના નામ વિના પણ કડક સંદેશ, ટેરિફથી ગાઝા સુધી ઉઠાવ્યા સવાલ

Chongtham Vikram Singh Murder: ‘આ સરકાર પાસેથી કોઈ આશા નથી’, ચોંગથામ વિક્રમ સિંહની હત્યા બાદ પૂર્વોત્તરના લોકોની સુરક્ષા પર સવાલ

  • September 13, 2026
  • 7 views
Chongtham Vikram Singh Murder: ‘આ સરકાર પાસેથી કોઈ આશા નથી’, ચોંગથામ વિક્રમ સિંહની હત્યા બાદ પૂર્વોત્તરના લોકોની સુરક્ષા પર સવાલ

BRICS Summit Delhi 2026: BRICS માટે સજાવાયેલી દિલ્હીની ચમક વચ્ચે ગરીબી અને ઝૂંપડપટ્ટીઓ પર પડદો કેમ?

  • September 13, 2026
  • 7 views
BRICS Summit Delhi 2026: BRICS માટે સજાવાયેલી દિલ્હીની ચમક વચ્ચે ગરીબી અને ઝૂંપડપટ્ટીઓ પર પડદો કેમ?

TN Secretariat Project: પટ્ટિનપક્કમમાં નવા સચિવાલયની વિજય સરકારની યોજના સામે વિરોધ, માછીમારો અને સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ

  • September 13, 2026
  • 10 views
TN Secretariat Project: પટ્ટિનપક્કમમાં નવા સચિવાલયની વિજય સરકારની યોજના સામે વિરોધ, માછીમારો અને સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 5 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 15 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા