ગોંડલમાં ગુંડાગીરી: સગીરને ભયંકર રીતે ફટકાર્યો, માતાપિતાને પણ માર માર્યો, પરિવારે કહ્યું અમારા દિકરાનું ગુપ્તાંગ ખેચ્યું

ગુજરાતમાં દિવસને દિવસે ગુંડાગીરી વધી રહી છે. ત્યારે હવે ગોંડલમાંથી ગુંડાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ શહેરમાં આવેલા કોલેજ ચોક ખાતેના હનુમાન મંદિર નજીક એક સગીરને લાકડા અને ધોકાથી ફટકારવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સગીરના પિતા પહોંચતા તેમને પણ માર માર્યો હતો. જ્યારે છોડાવવા વચ્ચે પડેલી સગીરની માતાની ચૂંદડી ખેંચી ધક્કો માર્યો હતો. હાલ ગોંડલ બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપી તત્વો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં એવી છે કે બે સગીર વયના બાળકો ઝઘડ્યા હતા. જેમાં એક સગીર બીજા સગીરનું ગુપ્તાંગ ખેંચ્યું હતુ. જેથી બંને પરિવારો આમને સામેને આવી ગયા  હતા. સમગ્ર ઘટનાને લઈ ઉહાપોહ મચી ગયો છે. પરિવારજનો હાલ ગોંડલ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે. જ્યા વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગ કરી રહ્યા છે.

પિડિત પરિવારે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમા જણાવાયું છે મારા પુત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે પપ્પા તમે જલ્દી આવો આ લોકો મને મારી નાખશે. ત્યારે પિતા ઘટના સ્થળે પહોંચાતાં સામા પક્ષે સગીરના માતાપિતા સહિતને માર માર્યો હતો. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પુત્રને લાકડાં અને ધોકાથી ત્રણ લોકો દ્વરા માર મારવામાં આવ્યો  છે.  છોડાવવા વચ્ચે પડેલા માતાપિતાને પણ માર માર્યો હતો. પત્નીની ચૂંદડી ખેંચી ધક્કો મારવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે સામા પક્ષના સગીરે અમારા બાળકનું ગુપ્તાંગ ખેંચ્યું હતુ અને અસહ્ય પીડા આપી હતી. જેથી પરિવારજનો વિરોધ પ્રદર્શન કરી ન્યાની માગ કરી રહ્યા છે. પોલીસે પણ આરોપીને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે.

સગીરને હોસ્પિટલમાં ખસેડાયો 

પિડિત પરિવારના 13 વર્ષિય પુત્રને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કારણે ગૃપ્તાંગ ખેંચીને માર મારતાં તેની સ્થિતિ નાજૂક હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: AAP નેતા સત્યેન્દ્ર જૈન 571 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ, ACB દ્વારા તપાસ શરૂ | Satyendra Jain

આ પણ વાંચોઃ Surat: સરથાણા પોલીસે તોડ કર્યો, હાર્પિકનું ડુબ્લિકેટ લિક્વિડ સગેવગે કર્યુ: કિશોર કાનાણીની પોલીસ કમિશનરને રજૂઆત

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital

આ પણ વાંચોઃ Uttar Pradesh: રુસ્તમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, વિદેશમાં નેવી મર્ચનું કામ કરતાં પતિની પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 1 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!