recover money transfer: છેતરપિંડીવાળા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર થયેલા પૈસા કેવી રીતે પાછા મેળવવા?

recover money transfer: ડિજિટલ થવાના ઘણા ફાયદા છે પરંતુ તેના ઘણા નુકસાન પણ છે. તેના કારણે આપણે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન ચુકવણીઓ અને ડિજિટલ વ્યવહારોએ આપણું જીવન ખૂબ સરળ બનાવ્યું છે, મોટાભાગના ગ્રાહકો, દુકાનો, નાના વિક્રેતાઓ પણ રોકડ કરતાં ચુકવણીના આ માધ્યમોને પસંદ કરે છે. ત્યારે ઓનલાઈન વ્યવહારોમાં વધારો થયા પછી તેમાં છેતરપિંડીના કિસ્સાઓ પણ ઘણા વધી ગયા છે.

ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું?

જ્યારે પણ તમારા બેંક ખાતામાંથી છેતરપિંડીથી અથવા ખોટી રીતે પૈસા ઉપાડવામાં આવે છે, ત્યારે તેને ઓનલાઈન છેતરપિંડી કહેવામાં આવે છે. ઓનલાઈન છેતરપિંડી ઘણી રીતે થાય છે, જેમાં ઓનલાઈન શોપિંગ, ઈ-બેંકિંગ/મોબાઈલ બેંકિંગ સંદેશાઓ વગેરે છેતરપિંડીનું સારું માધ્યમ બની ગયા છે. દરરોજ આપણને કોઈને કોઈ પાસેથી સાંભળવા મળે છે કે આજે મારા ખાતામાંથી પૈસા આપમેળે ઉપાડી લેવામાં આવ્યા છે. તો! ચાલો જાણીએ કે ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું? અને જો તમારા ખાતામાંથી પૈસા ગયા છે તો તેને પરત કેવી રીતે મેળવવા.

સૌથી પહેલા શું કરવું ?  

1. જો તમે 3 કલાકમાં પગલા લો છો તો શક્યતા છે કે, તમારા પૈસા પરત મળી શકે છે. સૌથી પહેલા તમારા જે એકાઉન્ટમાંથી પૈસા ગયા છેતેને ફ્રીઝ કરો. જેથી ક્રિમિનલથી ઓનલાઈન ટ્રાન્ફર નહીં થઈ શકે. આમ તેનો ઓનલાઈન પૈસા ઉપાડવાનો રસ્તો બંધ થઈ જશે.

તે કેશ લેવા બેંક કે એ ટી એમમાં જશે નહીં. જેથી બેંક તમને તમારા પૈસા આપો આપ પરત આપી દેશે. બેંક તેમને નોટીસ મોકલશે તે બાદ 15 દિવસમાં તમારા પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે.

એકાઉન્ટ ફ્રિજ કરવાની ત્રણ રીત છે

પહેલી 1930 પર કોલ કરીને જેના પરથી તમારા પૈસા ગયા હોય તેના વિશે માહિતી આપો. ફરિયાદ નોંધાવ્યા પછી, તમારા પૈસા સંપૂર્ણપણે પાછા મળવાની શક્યતા વધી જાય છે. આ નંબર ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ પોર્ટલનો કેન્દ્રિય નંબર છે. જે સમગ્ર દેશમાં લાગુ પડે છે.

બીજો રસ્તો તે છે કે, તમે બેંકને કહો કે, તમારા પૈસા જે એકાઉન્ટમાં ગયા છે તેને ફ્રિજ કરો.

તમે પોતે પણ બેંકને ફરિયાદ કરી શકો છો. નોડેલ ઓફિસર પાસે સત્તા છે કે, તે એકાઉન્ટને ફ્રિઝ કરી શકે છે. જો તમને તમારા વિસ્તારના નોડેલ અધિકારીનો નંબર જોઈએ છે તો તમે the 420.in પર જઈને ફાઈન્ડ નોડલ ઓફિસરમાં જઈને શોધી શકો છો.

પછી તમારી બેંકમાં જાઓ અને તેના વિશે સંપૂર્ણ માહિતી આપો. ખાતું બ્લોક કરાવો. ઘણી વખત, એકવાર પૈસા ઉપાડ્યા પછી, છેતરપિંડી કરનાર પીડિતના ખાતામાંથી ફરીથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરે છે. જો તમારો મોબાઇલ હેક થઈ ગયો હોય, તો સિમ પ્રદાતા કંપનીને કૉલ કરો અને તમારું સિમ બ્લોક કરાવો.

આ પછી તરત જ, ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ પોર્ટલ cybercrime.gov.in પર ફરિયાદ કરો.

આ પણ વાંચો:

  • Related Posts

    Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી
    • August 29, 2025

    Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે.…

    Continue reading
    chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ
    • August 29, 2025

    chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

     Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

    • August 29, 2025
    • 13 views
     Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

    UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

    • August 29, 2025
    • 3 views
    UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

    UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

    • August 29, 2025
    • 5 views
    UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

     Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

    • August 29, 2025
    • 11 views
     Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

    Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

    • August 29, 2025
    • 18 views
    Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

    ‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

    • August 29, 2025
    • 15 views
    ‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro