Dwarka: દ્વારકામાંથી ઝડપાઈ શંકાસ્પદ 5 બાંગ્લાદેશી મહિલાઓ, ગેરકાયદે ઘૂસણખોરી

Dwarka Bangladeshi infiltration: વારંવાર ભારતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઘૂસી જતાં હોય છે. ત્યારે આ વખતે દેવ ભૂમિ દ્વારકામાં એજન્ટોને રુપિયા આપી ઘૂસેલી 5 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ છે. આ મહિલાઓ ભારતીય નાગરિક સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરીને રહેતી હોવાનું સામે આવ્યું છે. મોટો સવાલ એ છે કે આવી રીતે ઘૂસણીખોરી કોણ કરવા દે છે? આ ઘૂસણખોરી માટે જવાબદાર કોણ છે?

આ બાંગ્લાદેશી મહિલાઓને SOGએ રુક્મિણી માતાજીના મંદિર પાસેથી ઝડપી છે. તેમની પાસેથી ભારતીય ડોક્યુમેન્ટ માગતાં મળી આવ્યા ન હતા. જે બાદ મહિલાઓની વધુ પૂછપરછ કરતાં ખબર પડી હતી કે તે બાંગ્લાદેશી છે.

આ પણ વાંચોઃ A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?

ભારતમાં ઘૂસવા મહિલાઓએ કેટલાં રુપિયા આપ્યા?

તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓએ બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. તેમણે જેશોરથી બાંગા વચ્ચેની નદીનો ઉપયોગ કરી ઘૂસણખોરી કરી હતી. દરેક મહિલાએ આ માટે લગભગ 25,000 રૂપિયા  આપ્યા હતા.

ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી

ભારતમાં આવ્યા બાદ આ મહિલાઓ મજૂરી કરતી હતી. કેટલીક મહિલાઓ છેલ્લાં 7થી 10 વર્ષથી ભારતમાં રહેતી હતી. તેઓ ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી હતી. જો કે આ રીતે થતી ગેરકાયદેસર ઘૂસણખોરી સામે સરકાર કડક પગલાં કેમ લેતી નથી?

બાંગ્લાદેશી ઝડપાયેલી મહિલાઓ

(1) રૂબી ડો.ઓફ પોનુખા સોનુખા મુસ્લીમ(ઉં.વ.35)
(2) સાદીયા ઉર્ફે શીતલબેન ડો.ઓફ શુકુર ઈશાકભાઈ શેખ(ઉં.વ.26)
(3) સુમી ઉર્ફે રીયા ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ (ઉં.વ.35)
(4) ખાલીદા ઉર્ફે નઝમાબેબી ડો.ઓફ મહંમદઅલી રજબઅલી(ઉં.વ.33)
(5) રૂબી ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ(ઉ.વ.35)

આ પણ વાંચોઃ UP Crime: પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને બનાવી હવશનો શિકાર: સરકારી નોકરીની લાલચ આપતો, 59 વીડિયો મળ્યા

આ પણ વાંચોઃ Gujarat: કોણીએ ગોળ ચોંટાડતી સરકાર સામે આરોગ્યકર્મીઓએ બાયો ચડાવી!

આ પણ વાંચોઃ Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 2 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 7 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!