A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?

  • Famous
  • March 17, 2025
  • 3 Comments

ઓસ્કાર વિજેતા સંગીતકાર A.R. રહેમાનની તબિયત ગઈકાલે બગડી હતી. જેના કારણે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે હવે તે સ્વસ્થ છે અને ઘરે લઈ જવામાં આવ્યા છે. જેેથી ચાહકોએ હાશકારોને હાશકારો થયો છે.  16 માર્ચે તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અનેક રિપોર્ટ્સ કરાવ્યા હતા. જો કે હવે તેમની તબિયત સારી છે.

A.R.રહેમાન તાજેતરમાં તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં હતા. પત્ની સાયરા સાથે છૂટાછેડા લીધા બાદ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના અહેવાલો બહાર આવ્યા ત્યારે  ચાહકો ચિંતિત થઈ ગયા હતા.

A.R. રહેમાનને છાતીમાં નહીં, પણ ગરદનમાં દુખાવો હતો

A.R. રહેમાનના મેનેજરે 16 માર્ચની સાંજ સુધીમાં સ્વાસ્થ્ય અપડેટ આપી દીધું હતું. તેમણે જણાવ્યું કે તેમને છાતીમાં નહીં પણ ગરદનમાં દુખાવો થઈ રહ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મેનેજરે કહ્યું કે ગાયકને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં તેમના પર કેટલાક પરીક્ષણો કરવામાં આવ્યા અને થોડા કલાકો પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 9 મહિનાથી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ ધરતી પર ઉતરશે, દુનિયા લાઈવ જોશે | Sunita Williams ISS

આ પણ વાંચોઃ Gujarat: 20 માર્ચ બાદ તાપમાન વધશે, લોકોને ભારે ગરમી વેઠવી પડશે, વાંચો શું છે આગાહી?

આ પણ વાંચોઃ રામ મંદિરની આવક-જાવક જાહેર, 5 વર્ષમાં 2150 કરોડ ખર્ચ્યા, સરકારે કેટલાં લીધા? |UP News

આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 3 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 5 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 5 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 7 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો