ભારતની સ્ટાર શૂટર Manu Bhaker પર દુઃખનો પહાડ તૂટ્યોઃ અકસ્માતમાં મામા અને નાનીનું મોત

  • India
  • January 19, 2025
  • 0 Comments

પેરિસ ઓલિમ્પિક 2024 ડબલ મેડલ વિજેતા મનુ ભાકરના ઘરે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિએ તેમને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાઈ તહી. પરંતુ હવે તેમના નાની અને મામાના માર્ગ અકસ્માતમાં અવસાનથી મનુ ભાકર અને તેમના પરિવારને આઘાતમાં સરી પડ્યો ચે. આ અકસ્માત આજે રવિવારે સવારે ચરખી દાદરીમાં સ્થિત મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર થયો હતો. ભાકરના મામા અને નાના ટુવ્હિલર પર જી રહ્યા હતા, ત્યારે અચાનક એક બ્રેઝા કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા.

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મનુ ભાકરના મામા અને નાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પહોંચે ત્યાં સુધીમાં કારચાલક કાર મૂકી ફરાર થઈ ગયો છે. જેથી તેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતકોની ઓળખ 50 વર્ષીય યુદ્ધવીર (મામા) અને 65 વર્ષીય સાવિત્રી (નાની) તરીકે કરી છે. બંને મૂળ હરિયાણાના ભિવાની જિલ્લાના કલાલી ગામમાં રહેવાસી છે.

અકસ્માત કેવી રીતે થયો?

મનુ ભાકરના મામા યુદ્ધવીર હરિયાણા રોડવેઝમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ત્યારે આજે સવારે તે કામ પર જવા માટે તેના સ્કૂટર પર નીકળ્યા હતા. જ્યારે મનુની નાની સાવિત્રી તેના નાનીને દીકરાના ઘરે જવાનું હતું, જેનું ઘર લોહારુ ચોક ખાતે આવેલું છે. આ કારણોસર, યુધવીર અને સાવિત્રી સ્કૂટર પર સાથે બેસીને નિકળ્યા હતા. પરંતુ તેઓ કાલિયાણા વળાંક પર પહોંચતાની સાથે જ રોંગ સાઈડથી આવતી એક ઝડપી બ્રેઝા કારે તેમને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. જેમાં મનુ ભાકરના મામા અને નાનીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતુ.

આ પણ વાંચોઃ ARAVALLI: રાજુલા નજીક બાઈકસવાર બાળક-મહિલાને ટ્રકે ટક્કર મારી, બંનેની હાલત ગંભીર

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!