
Vande Mataram: સંસદમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઉપર સંસદમાં ભારે ચર્ચા ઉઠી છે,બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’માં લખેલા આ ગીત મુદ્દે વિવાદ ઉઠ્યો છે.
PM નરેન્દ્ર મોદીએ આ ગીત મામલે કોંગ્રેસ ઉપર જેતે સમયે ગીતમાં ફેરફાર કરવાનો આરોપ મૂક્યો છે કે તે સમયમાં ગીતની કેટલીક પંક્તિઓ કાઢી નાખવામાં આવી હોવા મુદે કોંગ્રેસની ઝાટકણી કાઢી છે.
આવા સમયે સંસદમાં ‘વંદે માતરમ’ પર રાજકારણ શરૂ થતાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસને વંદે માતરમનો સાચો અર્થ સમજાવ્યો હતો.
જેમાં તેઓએ આ ગીતને પર્યાવરણ-પ્રકૃતિ સહિત દેશની એકતા અને સ્વતંત્રતાના સંઘર્ષનું પ્રતીક ગણાવ્યું જે કોઈ ધર્મનો વિરોધ કરતું નથી.
રામપુરથી ચૂંટાયેલા સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસને જે રીતે વંદેમાતરમની વ્યાખ્યા સમજાવી તે સાંભળી સૌ દંગ રહી ગયા છે.આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર મયુરભાઈ જાનીએ કરેલી છણાવટ માટે જૂઓ વિડીયો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







