
Jaggi Vasudev: ભારતમાં આસારામ, રામ રહીમ જેવા બાવાઓ બળાત્કારના ગુનામાં જેલની સજા કાપી રહ્યા છે. જો કે તેઓ પેરોલ પર બહાર ફરે છે, એ જેલ પ્રશાસનનો પ્રશ્ન છે?, પણ હવે બીજા એક પોતાને સંન્યાસી ગણાવતાં વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ જગદીશ ‘જગ્ગી’ વાસુદેવ વિવાદમાં આવ્યાં છે. જગ્ગી વાસુદેવ પર બે મહિલાઓએ બળાત્કારનો આરોપ મૂક્યો છે. 22 માર્ચે બે મહિલાએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી આ આરોપો કર્યા છે. એક મહિલાએ કહ્યું મારા સાથે દુરવ્યવહાર કરવામાં આવ્યો. જ્યારે બીજી મહિલાએ કહ્યું મારા બાળક સાથે જગ્ગી વાસુ દ્વારા રેપ કરવામાં આવ્યો છે. ત્યારે આજ મુદ્દે ચર્ચા જુઓ આ વીડિયોમાં.
આ પણ વાંચો: 2023માં શરુ થયેલી શિક્ષકોની ભરતી ટલ્લે, 24,700 શિક્ષકોની ભરતી અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ | Chaitar Vasava
આ પણ વાંચોઃ Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?
આ પણ વાંચોઃ Tesla: અમેરિકામાં ટેસ્લાની કારને લોકો આગ લગાવી રહ્યા છે, જાણો કારણ?
આ પણ વાંચોઃ Gandhinagar: આરોગ્યકર્મીઓ હડતાળ સમેટે તો ચર્ચા કરીશુંઃ આરોગ્યમંત્રી, 2200 કર્મીઓ સસ્પેન્ડ