જમ્મુ કાશ્મીર: કઠુઆમાં ત્રણ નાગરિકોના મળ્યા મૃતદેહ મળ્યા; કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કહ્યું?

  • India
  • March 9, 2025
  • 0 Comments

જમ્મુ કાશ્મીર: કઠુઆમાં ત્રણ નાગરિકોના મળ્યા મૃતદેહ મળ્યા; કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે ટ્વિટર પર લખ્યું કે જમ્મુના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ત્રણ નાગરિકોની હત્યા કરવામાં આવી છે.

તેમણે દાવો કર્યો કે કઠુઆ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણને ખરાબ કરવા માટે ‘માસ્ટર પ્લાન’ ઘડવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટર પર લખ્યું, “કઠુઆ જિલ્લાના બાની વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ત્રણ યુવાનોની ક્રૂર હત્યા અત્યંત દુઃખદ અને ગંભીર ચિંતાનો વિષય છે.”

“આ શાંતિપૂર્ણ વિસ્તારમાં વાતાવરણ બગાડવા પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોય તેવું લાગે છે. અમે આ બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.

“કેન્દ્રીય ગૃહ સચિવ પોતે જમ્મુ પહોંચી રહ્યા છે, જેથી સ્થળ પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય. મને વિશ્વાસ છે કે આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે અને લોકોનો વિશ્વાસ મજબૂત રહેશે.”

આ ત્રણ યુવાનો ગુરુવારે સાંજે જમ્મુના કઠુઆ જિલ્લાના મલ્હાર વિસ્તારમાંથી ગુમ થયા હતા. શનિવારે સાંજે, આ ત્રણ યુવાનોના મૃતદેહ મલ્હાર વિસ્તારમાં એક નદીમાંથી મળી આવ્યા હતા.

Related Posts

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ
  • August 7, 2026

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દેશની યુવા પેઢી એટલે કે Gen Z અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે માત્ર લોકો પોતાની માંગણીઓ માટે રસ્તા પર ઉતરે…

Continue reading
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો
  • August 7, 2026

Datia Bypoll BJP Defeat: મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠક છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યની સૌથી ચર્ચિત બેઠકોમાંની એક બની ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે 2 એપ્રિલ, 2026ના રોજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન

  • August 7, 2026
  • 12 views
CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન