કાશ્મીર સફરઃ શ્રીનગરથી 60 કીમી દૂર આવેલો એ વિસ્તાર જ્યાં દૂધની નદી વહેતી? જુઓ

દૂધપથરી નદી વિશે આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આજે કાશ્મીરના દૂધપથરી વિસ્તાર વિશે જાણો.   દૂધપથરી કાશ્મીરનું એક ખૂબ જ સુંદર અને નાનું હિલ સ્ટેશન છે. દરિયાઈ સપાટીથી 2,730 મીટરની ઉંચાઈ પર સ્થિત, દૂધપથરીમાં લીલાછમ ઘાસના મેદાનો અને બરફથી ઢંકાયેલા પર્વતો એક અલગ જ દુનિયામાં હોવાનો અનુભવ કરાવે છે.

ત્યારે જાણો બડગામ જીલ્લામાં આવેલી શાલી ગંગા નદીને દૂધપથરી નદી કેમ કહેવામાં આવે છે?, શ્રીનગરથી 60 કિલોમીટર દૂર આવેલી શાલી ગંગા નદીનું મહત્વ શું છે.
જાણો ‘The રીપોર્ટ Gujarat’ના ફાઉન્ડર અને એડિટર મયૂર જાની સાથે.

આ પણ જુઓઃ વિશ્વમાં ક્યાંય જોવા ન મળતાં દેવદારના વૃક્ષો છે શ્રીનગરમાં?, દેવદારને જવાન થતાં વીતી જાય છે વર્ષો!

Related Posts

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”
  • March 24, 2026

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે ભારતને ચીનને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં અમેરિકાનું પ્યાદુ ન બનવા અને ચીનને બદલવાના પ્રયાસમાં અમેરિકાની વધુ નજીક ન જવા ચેતવણી આપી છે, કારણ કે અમેરિકા પર…

Continue reading
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ
  • March 23, 2026

UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 3 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 5 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 10 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 16 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 11 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 21 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!