BJP: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા લાલાના જુગારના અડ્ડા ઉપર રેડ થતાં નાસભાગ

BJP: ભાજપના રાજમાં નેતાઓ અને તેમના પરિવાર બિન્દાસ ગેરકાયદે ધંધા કરતા હોવાની વ્યાપક ફરિયાદ છે અને ભ્રષ્ટાચારના અનેક કિસ્સા સામે આવી રહયા છે ત્યારે આ બધા વચ્ચે ખેડા જિલ્લાના માતરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કલ્પેશ પરમારના ગામ ભલાડામાં હરસિધ્ધિ ફળિયા નજીક મોટા પાયે ચાલતા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરતા નાસભાગ મચી હતી. આ જુગાર નો અડ્ડો ધારાસભ્યનો સગો ભત્રીજો રાજેશ ઉર્ફે લાલો ગુલાબ પરમાર ચલાવતો હતો અને કાયદાના કોઈ ડર વગર ચાલતો હતો પરંતુ વિજિલન્સની ટીમે રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી પણ વિજિલન્સે 16 જુગારીઓને પકડી લીધા હતા અને સ્થળ પરથી કુલ 22.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં 3.20 લાખ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે.આ અંગે લીંબાસી પોલીસ મથકે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ ટાંકણે જ ભાજપના ધારાસભ્યના ભત્રીજાના જુગારના અડ્ડા ઉપર રેડ થતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે અને રાજકારણ ગરમાયુ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Gujarat Politics: વડોદરા ભાજપમાં અસંતોષ; “જ્યાં કામો નહિ ત્યાં વોટ નહિ” જનતામાં આક્રોશ; સેન્સ પ્રક્રિયા દરમિયાન જ ડખ્ખા શરૂ થઈ ગયા!
  • April 5, 2026

■ ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓને પાઠ ભણાવવા વડોદરાની કેટલીક સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો! Gujarat Politics: ગુજરાતમાં 26 એપ્રિલ 2026 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે…

Continue reading
Ahmedabad: બાળકોમાં જોવા મળતા ઓટિઝમના 80 ટકા કેસ માત્ર ડાયટ અને કસરતથી જ સારા થઈ જાય છે ! ડૉક્ટરોનું શુ કહેવુ છે? વાંચો
  • April 3, 2026

Ahmedabad: વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ અથવા વિશ્વ ઓટીઝમ સ્વીકૃતિ દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 2 એપ્રિલે ઉજવવામાં આવે છે,જેનો હેતુ ઓટીઝમ પ્રત્યે વૈશ્વિક જાગૃતિ વધારવા , ઓટીસ્ટીક વ્યક્તિઓની સ્વીકૃતિ,પ્રશંસા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan: ભારતમાં ઘૂસીને હુમલો કરીશું!પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપી ધમકી! પાક હવે ભારતને કેમ વારંવાર પડકારી રહ્યું છે?

  • April 5, 2026
  • 4 views
Pakistan: ભારતમાં ઘૂસીને હુમલો કરીશું!પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપી ધમકી! પાક હવે ભારતને કેમ વારંવાર પડકારી રહ્યું છે?

BJP: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા લાલાના જુગારના અડ્ડા ઉપર રેડ થતાં નાસભાગ

  • April 5, 2026
  • 5 views
BJP: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા લાલાના જુગારના અડ્ડા ઉપર રેડ થતાં નાસભાગ

Modi: The Gujarat Report ઉપર મધુ કિશ્વરના મોટા ખુલાસા! જુઓ, નરેન્દ્ર મોદીને કોણ બ્લેક મેઈલ કરી રહ્યું છે?

  • April 5, 2026
  • 11 views
Modi: The Gujarat Report ઉપર મધુ કિશ્વરના મોટા ખુલાસા! જુઓ, નરેન્દ્ર મોદીને કોણ બ્લેક મેઈલ કરી રહ્યું છે?

Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?

  • April 5, 2026
  • 5 views
Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?

Election 2026: પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચેની લડાઈમાં સીપીઆઈએમ ને કેટલો ફાયદો થશે? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 5, 2026
  • 12 views
Election 2026: પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચેની લડાઈમાં સીપીઆઈએમ ને કેટલો ફાયદો થશે? જુઓ ખાસ વિશ્લેષણ

Donald Trump: ફૂંફાડા મારતા ટ્રમ્પને ઈરાનની ધમકી “અબે ચૂપ!” ‘જો કોઈપણ હોશિયારી કરીતો મધ્ય-પૂર્વના દેશોમાં આગ લગાવી દઈશું!’

  • April 5, 2026
  • 12 views
Donald Trump: ફૂંફાડા મારતા ટ્રમ્પને ઈરાનની ધમકી “અબે ચૂપ!” ‘જો કોઈપણ હોશિયારી કરીતો મધ્ય-પૂર્વના દેશોમાં આગ લગાવી દઈશું!’