Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

Kutch: કચ્છમાં મોટાપાયે ખાનગી કંપનીઓને જમીનો પધરાવાઈ રહી છે ત્યારે હવે ગૌ માતા સહિતના દુધાળા પશુઓના મોઢામાંથી કોળિયો છીનવવાની સરકારની હિલચાલનો માલધારી સમાજની બહેનોએ વિરોધ કર્યો છે.કચ્છમાં વિકાસના ઓઠા હેઠળ પશુપાલન ઉપર નિર્ભર માલધારી સમાજનો મુખ્ય વ્યવસાય ખતમ કરવાના સરકાર પર આરોપ લાગ્યા છે.

મુખ્યત્વે અહીં ચારણ સમાજ પશુપાલન ઉપર નિર્ભર છે. ગૌધન બચાવવાની મોટી મોટી વાતો વચ્ચે રાજાશાહી યુગની ગૌચરની જમીન હવે વિકાસના ઓઠા હેઠળ છીનવી લઈ માલધારી સમાજની રોજીરોટી છીનવી લેવાના પ્રયાસો થતાં હવે ગૌચરની જમીન બચાવવા મહિલાઓ સક્રિય થઈ છે. માંડવીના કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા 300 મહિલાઓએ પીએમ મોદીને પત્ર લખી અપીલ કરી છે, જ્યારે અંજારમાં ગૌચર જમીન બચાવવા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પશુપાલન માટે મહત્ત્વની ગૌચર જમીનો પર ખાનગી કંપનીઓના દબાણનો લોકો વિરોધ કરી રહ્યા છે.એક તરફ ગાય માતાના નામે હિન્દુત્વ ની વાતો કરી મત મંગવામાં આવે છે અને બીજી તરફ ગૌ માતાનો ચારો છીનવી લેવામાં આવી રહ્યો છે.આ અંગે ભારુ ગઢવીએ ત્યાંની વાસ્તવિક સ્થિતિની જાણકારી આપી હતી.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading
India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Rape Case ₹5 Crore: રેપ કેસ દબાવવા ₹5 કરોડ માંગ્યાનો આરોપ, CM ભગવંત માનની પત્નીનું નામ આવતા મોટો વિવાદ

  • August 23, 2026
  • 6 views
Punjab Rape Case ₹5 Crore: રેપ કેસ દબાવવા ₹5 કરોડ માંગ્યાનો આરોપ, CM ભગવંત માનની પત્નીનું નામ આવતા મોટો વિવાદ

Mohan Bhagwat USA Visit: RSS પ્રમુખ મોહન ભાગવતને અમેરિકામાં એન્ટ્રી ન આપો? શીખ સંગઠનોની માર્કો રુબિયોને અપીલ

  • August 23, 2026
  • 3 views
Mohan Bhagwat USA Visit: RSS પ્રમુખ મોહન ભાગવતને અમેરિકામાં એન્ટ્રી ન આપો? શીખ સંગઠનોની માર્કો રુબિયોને અપીલ

Northeast India Protest: ત્રિપુરામાં ONGC સામે ખેડૂતોનો મોરચો, મણિપુરમાં NRCની માંગ અને અસમમાં એક્ટિવિસ્ટની ધરપકડ પર સવાલ

  • August 23, 2026
  • 5 views
Northeast India Protest: ત્રિપુરામાં ONGC સામે ખેડૂતોનો મોરચો, મણિપુરમાં NRCની માંગ અને અસમમાં એક્ટિવિસ્ટની ધરપકડ પર સવાલ

Expensive Healthcare India: મોંઘી સારવારથી દર વર્ષે 3થી 6 કરોડ લોકો ગરીબીની નજીક, સરકારની આરોગ્ય નીતિ પર મોટા સવાલ

  • August 23, 2026
  • 10 views
Expensive Healthcare India: મોંઘી સારવારથી દર વર્ષે 3થી 6 કરોડ લોકો ગરીબીની નજીક, સરકારની આરોગ્ય નીતિ પર મોટા સવાલ

SC-ST Act Supreme Court: SC/ST એક્ટમાં ‘Public View’ની શરત શું છે? સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઉઠ્યા સવાલ

  • August 23, 2026
  • 11 views
SC-ST Act Supreme Court: SC/ST એક્ટમાં ‘Public View’ની શરત શું છે? સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઉઠ્યા સવાલ

Justice Nagarathna Labour Law: જસ્ટિસ નાગરત્નાની મોટી ચેતવણી, નવા શ્રમ કાયદાથી મજૂરોના અધિકારો નબળા પડશે

  • August 23, 2026
  • 11 views
Justice Nagarathna Labour Law: જસ્ટિસ નાગરત્નાની મોટી ચેતવણી, નવા શ્રમ કાયદાથી મજૂરોના અધિકારો નબળા પડશે