
L2: EMPURAAN: તાજેતરમાં રિલિઝ થયેલી મલયાલમ ફિલ્મ ‘L2:એમ્પુરાણ’ નો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન પૃથ્વીરાજ સુકુમારન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2019ની હિટ ફિલ્મ લુસિફરની સિક્વલ છે. ફિલ્મના રિલીઝ થતાં જ તેનો ભારે વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેટલાક દૃશ્યોને લઈને વિરોધ થયો છે. આ દૃશ્યોને હિંદુ વિરોધી અને એકપક્ષીય ગણાવીને ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે જુઓ એવું કયું દ્રશ્ય ફિલ્મમાં છે વિરોધ થઈ રહ્યો છે.
આ વિરોધના મુદ્દા પર વરિષ્ઠ પત્રકાર હિમાંશુ ભાયાણી અને મયૂર જાની દ્વારા ચર્ચા. કૃપા કરી ચેનલને સબ્સક્રાઈબ કરી તમારો અભિપ્રાય જરુરથી આપો. @MayurJaniOfficial
આ પણ વાંચોઃ Surendranagar: શહેરમાં પીવાના પાણી મુદ્દે ઘમાસાણ, AAP નેતાએ તંત્રને આડે હાથ લીધું!
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફથી શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી 1.5 ટકાથી વધુ ઘટીને બંધ
આ પણ વાંચોઃ PM પદ માટે CM યોગીએ આપ્યું મોટું નિવેદન, શું કહ્યું?
આ પણ વાંચોઃ પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?