Madhu Kishwar: નરેન્દ્ર મોદીના મધુ કિશ્વરે અત્યારસુધી ક્યારેય ન કર્યા હોય તેવા મોટા ખુલાસા કર્યા! જુઓ વિડીયો

Madhu Kishwar:  The Gujarat Reportના તંત્રી-માલિક અને વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની વાતચીત દરમિયાન છઠ્ઠા એપિસોડમાં મધુ કિશ્વરે અત્યારસુધી ક્યારેય ન કર્યા હોય તેવા મોટા ખુલાસા કર્યા છે તેઓએ કહ્યું કે ઘણી એવી વાતો છે કે જે અત્યારસુધી વણકહી રહી છે જે વાતનો ખુલાસો કર્યો હતો.

તેઓએ અગાઉ પણ દાવો કર્યો હતો કે તેમના પુસ્તક “Modi, Muslims and Media ના દમન અથવા તોડફોડ પાછળ પીએમ મોદીનો હાથ હતો.
મધુ કિશ્વરના જણાવ્યા મુજબ, જ્યારે તેણીએ પુસ્તક લખ્યું હતું, ત્યારે ભારતીય પ્રકાશકો તેને પ્રકાશિત કરવામાં અનિચ્છા ધરાવતા હતા. તેણીએ દાવો કર્યો હતો કે મોદીની ટીમ અથવા તેમની સાથે સંકળાયેલા લોકો તેમની વ્યક્તિગત અને રાજકીય યાત્રાના કેટલાક અપ્રગટ પાસાઓ જાહેર કરવા માંગતા ન હતા.
મધુ કિશ્વરે જે વણકહી વાતો આ પ્લેટફોર્મ ઉપર કહી છે તે જાણવા માટે એપિસોડ 6 નો આ આખો વિડીયો જોવો પડશે,જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા
  • April 11, 2026

BJP: ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે અને છેલ્લા 30 વર્ષથી ભાજપનો દબદબો છે પણ હવે છેલ્લા કેટલાક સમયથી એવું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યુ છે જેમાં ભાજપ જીતે છે પણ…

Continue reading
Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો
  • April 10, 2026

Sting Operation: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા હુમાયુ કબીરના એક કથિત સ્ટિંગ વીડિયોએ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે. ■₹1,000 કરોડના સોદાનો દાવો શુ છે ? જાણો તૃણમૂલ કોંગ્રેસ (TMC)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madhu Kishwar: નરેન્દ્ર મોદીના મધુ કિશ્વરે અત્યારસુધી ક્યારેય ન કર્યા હોય તેવા મોટા ખુલાસા કર્યા! જુઓ વિડીયો

  • April 12, 2026
  • 8 views
Madhu Kishwar: નરેન્દ્ર મોદીના મધુ કિશ્વરે અત્યારસુધી ક્યારેય ન કર્યા હોય તેવા મોટા ખુલાસા કર્યા! જુઓ વિડીયો

Asha Bhosle passes away: લોકપ્રિય ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન

  • April 12, 2026
  • 5 views
Asha Bhosle passes away: લોકપ્રિય ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન

BJP: અમદાવાદમાં પાયાના કામો નહિ થતાં ભાજપ સામે જનતામાં વિરોધ, જુઓ વિડીયો

  • April 12, 2026
  • 7 views
BJP: અમદાવાદમાં પાયાના કામો નહિ થતાં ભાજપ સામે જનતામાં વિરોધ, જુઓ વિડીયો

Modi: જનતાને મરવા માટે અનેક સગવડો “સારા દિવસોમાં” જ મળે! તેથીજ આ સમયને “અમૃતકાલ” કહેવામાં આવે છે!

  • April 12, 2026
  • 6 views
Modi: જનતાને મરવા માટે અનેક સગવડો “સારા દિવસોમાં” જ મળે! તેથીજ આ સમયને “અમૃતકાલ” કહેવામાં આવે છે!

Pakistan: ઈરાને અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇન્કાર કરતા શાંતિ વાર્તા પડી ભાંગી! વિશ્વભરમાં મંદીના સંકેત

  • April 12, 2026
  • 5 views
Pakistan: ઈરાને અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇન્કાર કરતા શાંતિ વાર્તા પડી ભાંગી! વિશ્વભરમાં મંદીના સંકેત

Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો

  • April 11, 2026
  • 10 views
Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો