
■વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે મધુ કિશ્વરનો EXCLUSIVE ઇન્ટરવ્યૂ! જોવાનું ચૂકશો નહિ
PM Modi: વડાપ્રધાન મોદી વિરુદ્ધ મોટા ખુલાસા કરી રહેલા જાણીતા લેખક-પત્રકાર મધુ કિશ્વરે વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂ પાર્ટ-2 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ વિશે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે, જે તેમના અગાઉના મોદી-તરફી વલણથી તદ્દન વિપરીત છે. તેમના તાજેતરના નિવેદનો અને ઇન્ટરવ્યુમાં તેઓએ મુસ્લિમ તુષ્ટિકરણના આરોપો લગાવ્યા છે, કિશ્વર માને છે કે વડા પ્રધાન મોદી હવે હિન્દુઓ કરતાં મુસ્લિમો પ્રત્યે “અતિ ઉદાર” બની ગયા છે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે મોદી શાસન હિન્દુઓ માટે “ઘાતક” સાબિત થઈ રહ્યું છે, ત્યારે મુસ્લિમોને અન્ય મુખ્યમંત્રીઓ કરતાં વધુ રક્ષણ અને સહાય આપવામાં આવી રહી છે તેમણે રામ મંદિરના સંચાલન પર સવાલ ઉઠાવતા કહ્યું કે તે Demonic રીતે ચલાવવામાં આવી રહ્યું છે અને તે ક્યારેય તેની મુલાકાત લેશે નહીં.
■ વ્યક્તિગત અને ચારિત્ર્યના આરોપો
મહત્વનું છે કે મધુ કિશ્વરે સોશિયલ મીડિયા (X) પર “ધુરંધર-4” જેવી પોસ્ટ દ્વારા વડા પ્રધાનના ચારિત્ર્ય વિશે ગંભીર અને વ્યક્તિગત આરોપો પણ લગાવ્યા છે મધુ કિશ્વરે વરીષ્ઠ પત્રકાર મયુર જાની સાથે પાર્ટ-2 વધુ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









