Mahesana: અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતા મહેસાણાનો પાટીદાર પરિવાર ડૂબ્યો, 2 બાળકોના મોત, માતા-પિતાનો બચાવ

Mahesana: તાજેતરમાં અમેરિકાએ (America) ગેરકાયદેર આવેલા નાગરિકોને તગેડી મુક્યા હતા. જેમાં ઘણા બધા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. તેમ છતા પણ ગેરકાયદેસર અમેરિકા જવાનો મોહ ગુજરાતીઓને છુટતો નથી. ત્યારે આજે ગેરકાયદેસર અમેરિકા જવાની લ્હાયમાં ફરી ગુજરાતના કેટલાક લોકોનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે.

અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતા મહેસાણાનો પરિવાર ડૂબ્યો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામનો એક પરિવાર નૌકામાં સવાર થઈને મેક્સિકોથી અમેરિકા જતો હતો. આ દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ સમયે સેન ડિયેગો કિનારે પરિવારની નૌકા સેન ડિએગો કિનારે પહોચતા જ દરિયાનું મોજું આવ્યું અને નાવ પલટી ગઈ હતી આ ઘટનામાં પરિવારના 4 સભ્યો પૈકી પુત્ર અને પુત્રીના મોત થયા છે જ્યારે પતિ પત્ની ગંભીર છે. આ ઘટનામાં પુત્ર પ્રિન્સ ઉમર 15 વર્ષનો મૃતદેહ મળ્યો છે જ્યારે પુત્રી માહી ઉંમર 10 વર્ષ મૃતદેહની શોધખોળ ચાલુ છે.

પતિ બ્રિજેશભાઈ ઈશ્વરભાઈ અને પત્ની જાગૃતિબેન સારવાર હેઠળ

સિપ્રસ મેમોરિયલ હોસ્પિટલ સેન ડિયેગોમાં પતિ બ્રિજેશભાઈ ઈશ્વરભાઈ અને પત્ની જાગૃતિબેન બંને સારવાર હેઠળ છે અને તેમની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ પાટીદાર પરિવાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં પરિવારના બે બાળકો મોતને ભેટ્યા છે.

જીવના જોખમે અમેરિકા જવાનો મોહ શા માટે ?

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિજાપુરના ડાભલા ગામનો પરિવાર મોતને ભેટ્યો હતો. મહેસાણા જિલ્લાામાંથી અનેક લોકો કાયદેસર અને ગેરકાયદેસર જતા હોય છે તેમાય ખાસ કરીને પાટીદારની સંખ્યા વધુ હોય છે. અનેક વખત ગેરકાયદેસર અમેરિકા જતી વખતે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે તેમ છતા કેટલાક લોકો પોતાના જીવના જોખમે પણ આ પગલું ભરતા હોયછે તેવા લોકો માટે આ ચેતવણીરુપ કિસ્સો છે.

આ પણ વાંચો : 

Paresh Goswami Rain Forecast: રાજ્યમાં હજુ કેટલા દિવસ માવઠું રહેશે? જાણો પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી

India Pakistan War:પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો કર્યો પ્રયાસ , ભારતે પાકના નાપાક ઈદારાને નિષ્ફળ બનાવ્યો

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Operation Sindoor: ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ, રાજનાથ સિંહે કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું

Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ

GSEB 10th SSC Results 2025: ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે પોતાનું રિઝલ્ટ

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ


Related Posts

Rent Garba Partner Gujarat: નવરાત્રીમાં NO TENSION! ગરબા માટે ભાડેથી PARTNER! પવિત્ર તહેવારનો તમાશો બનાવી દીધો ગુજરાતમાં
  • September 27, 2026

Rent Garba Partner Gujarat: ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલી એક ગૌશાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો પંચગવ્યથી પોતાના શરીર પર લેપ…

Continue reading
Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ
  • September 27, 2026

Makarba Prahladnagar Bridge Traffic Jam: અમદાવાદના પ્રહલાદનગર અને મકરબાને જોડતા નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ બાદ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રોજેક્ટ પાછળ આશરે ₹98.60 કરોડનો ખર્ચ થયો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો

  • September 27, 2026
  • 2 views
J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો

Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું

  • September 27, 2026
  • 5 views
Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું

Gyanesh Kumar Assam Protest: CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વચ્ચે આસામમાં પ્રદર્શન, SIR અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ

  • September 27, 2026
  • 8 views
Gyanesh Kumar Assam Protest: CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વચ્ચે આસામમાં પ્રદર્શન, SIR અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ

SIR Election Commission Controversy: 10 મહિનામાં 14 વાંધાના અહેવાલ બાદ સવાલો વધ્યા, NDA સહયોગીઓએ પારદર્શિતાની માંગ કરી

  • September 27, 2026
  • 8 views
SIR Election Commission Controversy: 10 મહિનામાં 14 વાંધાના અહેવાલ બાદ સવાલો વધ્યા, NDA સહયોગીઓએ પારદર્શિતાની માંગ કરી

INDIA Bloc Meeting: 30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક, SIR અને ચૂંટણી પંચ સામે સંયુક્ત રણનીતિ પર થશે ચર્ચા

  • September 27, 2026
  • 6 views
INDIA Bloc Meeting: 30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક, SIR અને ચૂંટણી પંચ સામે સંયુક્ત રણનીતિ પર થશે ચર્ચા

Brij Bhushan Singh Case: બૃજ ભૂષણ સિંહની નિર્દોષતાના નિર્ણયને મહિલા કુસ્તીબાજોએ પડકાર્યો

  • September 27, 2026
  • 6 views
Brij Bhushan Singh Case: બૃજ ભૂષણ સિંહની નિર્દોષતાના નિર્ણયને મહિલા કુસ્તીબાજોએ પડકાર્યો