Paresh Goswami Rain Forecast: રાજ્યમાં હજુ કેટલા દિવસ માવઠું રહેશે? જાણો પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી

Paresh Goswami Rain Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 10 મે સુધી હજુ પણ વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની (Paresh Goswami)  આગાહી સામે આવી છે.

વરસાદને લઈને પરેશ ગોસ્વીમીએ કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, મે મહિનામાં ઈતિહાસનુ્ સૌથી ભારે માવઠું થયું છે. આ માવઠું આગળ પણ ચાલવાનું છે. રાજ્યની અંદર હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે આવતીકાલે 9 મે અને પરમદિવસે 10 મે હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે અત્યારે જે સાયકલોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે.

આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ

આજે મોડી રાત સુધીમાં તીવ્ર ઠંડરસ્ટ્રોમ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા છે. આ સિવાય મધ્યગુજરાતમાં, અમદાવાદ, આણંદ, નડિયાદ,અને વડોદરા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આ સાથે મધ્યપ્રદેશ બોર્ડર નજીકના વિસ્તારો , છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર અને અરવલ્લીના કોઈક કોઈ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જો કે અરવલ્લી માવઠાની શક્યતા ઓછી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરવામા આવે તો દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા ઝાપટાની શક્યતાઓ છે અહીં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતા નથી.

આ પણ વાંચો :

India Pakistan War:પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો કર્યો પ્રયાસ , ભારતે પાકના નાપાક ઈદારાને નિષ્ફળ બનાવ્યો

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Operation Sindoor: ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ, રાજનાથ સિંહે કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું

Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ

GSEB 10th SSC Results 2025: ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે પોતાનું રિઝલ્ટ

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ


Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે