શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને તેઓ મુર્ખ સમજે છે કે તેઓ અમુક સમય વીતી ગયા બાદ આ વચનોને ભુલી જશે ત્યારે આવું જ 2004 માં પણ થયું હતું. 7 જાન્યુઆરી 2004ના રોજ મોદીએ મેડિકલ યુનિવર્સિટી સ્થાપવા જાહેરાત કરી હતી. ત્યારે મોદીએ કહ્યુ હતુ કે, તબીબી જગતુનું વિશ્વમાં જે શ્રેષ્ઠ છે તે ગુજરાતમાં લાવીશું તે વખતે તો તેમણે આ વચન આપીને ગુજરાતની જનતાના દિલ જીતી લીધા પરંતુ વચન ભંગથી 20 વર્ષમાં લોકોના દિલ તૂટી ગયા. મોદીએ નાયબ વડાપ્રધાન અડવાણી અને કાશીરામ રાણાની હાજરીમાં જાહેરાત કરી હતી. અડવાણીને ફેંકીને મોદી વડાપ્રધાન થયા પણ વચનનો અમલ થયો નહીં.

 મેડિકલ કોલેજને લઈને આપેલું મોદનું વચન અધુરું

ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપવા સુરતમાં મોદીએ વચન આપ્યું હતું. 2004 માં સુરતમાં કાશીરામ રાણાએ 70 કરોડમાં ઊભી કરેલી મેડિકલ કોલેજ વખતે તેમણે કહ્યું હતુ કે, અમે એક કૃષિ યુનિવર્સિટીના સ્થાને 4 બનાવીશું. વિશ્વના વિદ્યાર્થિઓ ગુજરાતમાં મેડિકલ શિક્ષણ મેળવે તેવું ભણતર કરાશે.

 શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે?

2022માં ગુજરાત વિધાનસભામાં મેડિકલ યુનિવર્સિટી બિલ લાવવાનું હતું. 23 જૂન 2023માં ફરી જાહેરાત કે આરોગ્ય વિજ્ઞાન યુનિ બનશે પરંતુ 8 વર્ષથી બિલ તૈયાર હતું છતાં યુનિવર્સિટી ન બની. ગાંધીનગરમાં મેડિકલ યુનિવર્સિટીનું વડું મથક નક્કી હતું આ માટે આરોગ્ય-કાયદા વિભાગે વિધેયક તૈયાર કર્યું પરંતુ તે પડી રહ્યું. અભ્યાસક્રમનું નિયમન મેડિકલ યુનિવર્સિટી કરવાની હતી ત્યારે ટેક્નિકલ યુનિવર્સિટી બની મેડિકલ યુનિવર્સિટી ન બની. નમો ટેબ્લેટ પાછળ 500 કરોડ ખર્ચાયા પરંતુ મેડિકલ યુનિવર્સિટી માટે કંઈ નહીં ત્યારે શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? આ અંગે વધું વિગતો જાણવા માટે જુઓ વીડિયો.

આ પણ વાંચો:

UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

કોંગ્રેસ નેતા Bharatsinh Solanki ના ઘરનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો, પત્ની રેશ્મા પટેલે કોંગ્રેસ અને અમિત ચાવડાને લીધા આડેહાથ

La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

  • Related Posts

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
    • March 18, 2026

    BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

    Continue reading
    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
    • March 18, 2026

    PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 4 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    • March 19, 2026
    • 6 views
    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    • March 19, 2026
    • 5 views
    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 3 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    • March 18, 2026
    • 6 views
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    • March 18, 2026
    • 5 views
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?