Mock drill: ગુજરાતમાં મોક ડ્રીલ શરૂ, યુધ્ધ થાય તો કેવી રીતે બચશો?

Mock drill: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને  PoKમાં એરસ્ટ્રાઇક સહિત મિસાઈલ હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. ત્યારે  યુધ્ધ થાય તો કે રીતે બચી શકાય તે માટે ગુજરાતના 18 જીલ્લાઓમાં મોકડ્રીલ શરુ થઈ ચૂકી છે.  જોકે ગુજરાતના બ્લેક આઉટનો સમયમાં ફેરફાર કરાયો છે.

&

nbsp;

ગુજરાતના 18 જિલ્લાઓમાં સાંજે 4  વાગ્યાથી સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાનું શરુ થઈ ગયું છે. પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. જો યુધ્ધ થાય તો કેવી  રીતે બચી શકાય. હાલ ભારત પાસે બોમ્બ શેલ્ટર જાહેર લોકો માટે નથી. પરંતુ તેના સિવાય પણ બચી શકાય છે. સાયરન વાગે તો સલામત સ્થળે ખસી જવું. ઓફિસ, બેઝમેન્ટ, ઘરનો ખૂણાએ જતું રહેવું.

બ્લેક આઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજે 7.30 થી 9:00 વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટ યોજાશે.

બ્લેકઆઉટ સમય
07:30 થી 08:00
08:00 થી 08:30
08:30 થી 09:00
પૂર્વ
પશ્ચિમ
મધ્ય
ડાંગ
જામનગર
બનાસકાંઠા
ભરૂચ
કચ્છ
પાટણ
નવસારી
દેવભૂમિ દ્વારકા
મહેસાણા
નર્મદા
ગીર સોમનાથ
ભાવનગર
સુરત
મોરબી
ગાંધીનગર
વડોદરા
અમદાવાદ
તાપી

મોકડ્રીલ દરમિયાન નાગરિકોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:

સૂચનાઓનું પાલન: સત્તાધિકારીઓ, સેના, પોલીસ અથવા આયોજકો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો.

શાંતિ જાળવો: ગભરાશો નહીં, કારણ કે મોકડ્રીલ એ તૈયારી માટેની નકલી પ્રક્રિયા છે. શાંત રહીને આયોજકોની સાથે સહકાર આપો.

સુરક્ષિત સ્થળની ઓળખ: મોકડ્રીલ દરમિયાન નજીકના સુરક્ષિત સ્થળો (જેમ કે બંકર, નિર્દેશિત એક્ઝિટ અથવા એસેમ્બલી પોઈન્ટ) વિશે જાણો અને તેનો ઉપયોગ કરો.

જરૂરી ચીજવસ્તુઓ: જો મોકડ્રીલમાં ઇમરજન્સી કીટનો ઉપયોગ શામેલ હોય, તો પાણી, ફર્સ્ટ એઇડ કીટ, ટોર્ચ અને મહત્વના દસ્તાવેજો જેવી ચીજો તૈયાર રાખો.

ભીડથી બચો: નિર્દેશિત રૂટનો ઉપયોગ કરો અને ભીડમાં ધક્કામુક્કી કે દોડધામ ટાળો, જેથી ઈજા ન થાય.

સંચાર: મોકડ્રીલ દરમિયાન મોબાઈલ ફોનનો બિનજરૂરી ઉપયોગ ટાળો, પરંતુ કટોકટીના સંપર્ક નંબર હંમેશા તૈયાર રાખો.

બાળકો અને વૃદ્ધોનું ધ્યાન: પરિવારના નાના બાળકો, વૃદ્ધો કે વિશેષ જરૂરિયાતવાળા વ્યક્તિઓની સુરક્ષા માટે વધારાની કાળજી લો.

અફવાઓથી દૂર રહો: મોકડ્રીલ દરમિયાન ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપો અને માત્ર અધિકૃત સ્ત્રોતો પરથી માહિતી મેળવો.

શીખવાની તક: મોકડ્રીલને ગંભીરતાથી લો અને તેમાંથી શીખો, જેથી વાસ્તવિક કટોકટીમાં તમે તૈયાર રહી શકો.

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 2 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 4 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 5 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 8 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 9 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી