મધ્ય પ્રદેશ સરકાર હવે બાળકોને જય હિંદ બોલાવશે, દેશભક્તિ કોને શીખવાની છે જરુર? | MP School

  • India
  • April 9, 2025
  • 0 Comments

MP School: આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહે નબળા પરિણામ આપનારા શિક્ષકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો પરીક્ષામાં બાળકો દ્વારા મેળવેલા ગુણની ટકાવારી 50 ટકાથી ઓછી હોય, તો આવા આચાર્યો અને આવા શિક્ષકોને તે શાળામાં રહેવાનો કોઈ અધિકાર નથી, તેમની તાત્કાલિક બદલી કરવી જોઈએ. બાળકોના ભવિષ્ય સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. મંત્રી શાહે કહ્યું કે અધિકારીઓને પ્રેરિત કરવા જોઈએ. જો તમારે 100% પરિણામ જોઈતું હોય તો તમારે સંવેદનશીલતાની સાથે સકારાત્મક વિચારસરણી પણ રાખવી પડશે.

આદિજાતિ વિભાગના બે દિવસીય તાલીમ અને કાર્યક્રમના સમાપન દિવસે મંત્રી વિજય શાહે અધિકારીઓ સાથે પોતાના અનુભવો શેર કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જેમ માતા-પિતા પરિવારના વડા હોય છે, તેમ વિભાગ એક પરિવાર જેવો છે. કમિશનર શ્રીમાન શુક્લાએ પોતાની કાર્યક્ષમતા અને તત્પરતાથી વિભાગને એક નવી દિશા આપી છે.

યસ મેડમ, યસ સર હવે નહીં ચાલે

મંત્રી વિજય શાહે કહ્યું હતુ કે શાળાઓમાં હાજરી દરમિયાન જ્યારે શિક્ષકો બાળકોના નામ બોલાવે છે, ત્યારે બાળકો જવાબમાં યસ મેડમ, યસ સર બોલશે નહીં. હવે બાળકની હાજરી પૂરાતી હોય ત્યારે જય હિંદ સર અથવા જય હિંદ મેડમ બોલવું પડશે.

આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડરના ભાવ વધતાં AAPનો વિરોધ, બોટલ પર ભાજપની ઓળખને ઉધી કરાઈ! | LPG Gas Price Increase

આ પણ વાંચોઃ NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close

આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs

આ પણ વાંચોઃ શું 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવાશે? | Tahawwur Rana Extradition

Related Posts

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો
  • August 5, 2025

Uttarkashi Cloudburst: આજે 5 ઓગસ્ટ 2025 ના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે કાટમાળ, પથ્થરો અને પાણીએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 11 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 7 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 18 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 30 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?