Anand: બંગડી ચોરીની રીસમાં 7 વર્ષના બાળકને પાડોશીએ જબરજસ્તી ઝેર પીડાવ્યું

Anand: આણંદ જીલ્લાના તારાપુરના જીચકા ગામમાંથી પાડોશીઓ પર ભરોસો ન કરાય તેવો કેસ્સો સામે આવ્યો છે. અહીં એક પાડોશી મહિલાએ માત્ર 7 વર્ષના બાળકને ઝેર આપી મારી નાખવાનો પ્રાયસ કર્યો હતો. જો કે બાળકને સારવાર મળતાં તે બચી ગયું છે. બે દિવસે ભાનમાં આવ્યુ  હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર જીચકા ગામમા કોકિલાબેન પટેલના પતિના અવસાનના બારમાના દિવસે તેમના ઘરમાંથી સોનાની બંગડી ખોવાઈ ગઈ હતી. આ ઘરની ચાવી હેતલબેનને આપી મૂકી હતી. જોકે બંગડીની ચોરી માટે હેતલબેન પટેલે જૈમિનીબેનના પતિ મનિષ પર આક્ષેપ કર્યો હતો. કારણ કે આ હેતલબેન અને જૈમિનીબેન વચ્ચે પહેલેથી ઝઘડો ચાલતો હતો. બારમાની વિધિ બાદ જ્યારે કોકિલાબેને બંગડી અંગે બાધા રાખી હતી, ત્યારે ચોરીના આક્ષેપ પોતાના પર ન આવે તે માટે હેતલબેને બાળકને ઝેર પીડાવવાનું સડયંત્ર રચ્યું હતુ.

16 માર્ચના રોજ હેતલબેને જૈમિનીબેનના 7 વર્ષીય પુત્ર આયુષને તેમના ઘરે બોલાવી ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણીના ગ્લાસમાં સફેદ સોડા જેવું પ્રવાહી નાખ્યું હતુ. ત્યારબાદ બાળકે પીવાની ના પાડી દીધી હતી.  જો કે આરોપી મહિલા હેતલે તેને જબરદસ્તીથી પીવડાવ્યું હતું.

થોડા સમય બાદ આયુષની તબિયત બગડી હતી અને તે બેભાન થઈ ગયો હતો. તેને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં કરાયો હતો. ડૉક્ટરોએ જણાવ્યું હતુ કે બાળકને ઝેરી દવા પીવડાવવામાં આવી હતી. બે દિવસ બાદ આયુષ ભાનમાં આવ્યો હતો. તારીખ 16થી18 માર્ચ સુધી 7 વર્ષિય આયુષ આઈ.સી.યુમાં બેભાન અવસ્થામાં રહ્યો હતો. તા.18 માર્ચના રોજ ભાનમાં આવ્યા બાદ માતા પિતાએ હકીકત પૂછતા બાળકે જણાવ્યું કે, બાજુમાં રહેતા હેતલબેન પટેલે જબરજસ્તીથી પાણીના ગ્લાસમાં નાખી કંઈક પીવડાવ્યું હતું, અને 21 માર્ચે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

તારાપુર પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપી હેતલબેનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar:

આ પણ વાંચોઃ Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી, બેને ઈજાઓ, ટ્રેન વ્યવહાર ઠપ

આ પણ વાંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ

આ પણ વાંચોઃ Gujarat: ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 2 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 4 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 8 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 13 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ