નડિયાદ કમિશનરે કહ્યુ, પરવાનગી વગર કોઈ કર્મચારી મિલકતોનું ચેકિંગ ન કરે, કેમ આવું કહેવું પડ્યું? | Nadiad

Nadiad Municipal Commissioner: તાજેતરમાં નડિયાદ મનપાના કર્મચારીઓએ કમિશનરની જાણ બહાર હોટલનું ચેગિંગ હાથ ધર્યું હતુ. જે પણ માત્ર એક જ હોટલમાં કરાયું હતુ. જેથી પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે હવે કમિશનરે મનપાના કર્મચારીઓને કહી દીધુ છે કે કમિશનર, નાયબ કમિશનરની પરવાની વગર ખાનગી મિલકતોનું ચેકિંગ હાથ ધરવું નહી.

નડિયાદના મનપાના કમિશનરે જી.એચ. સોલંકીએ લેખિતમાં જણાવ્યું છે કે કોઈપણ ખાનગી મિલ્કત સામે કાયદાકીય કે ચેકિંગ હાથ ધરવું હોય તો નાયબ કમિશનર કે કમિશનરની પરવાનગી લેવી.

તાજેતરમાં નડિયાદ શહેરમાં ભાગ્યોદય હોટલ પર નડિયાદ મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.. જેમાં ભાગ્યોદય હોટલને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે મનપાના કમિશનરને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ મનપા કમિશનર દ્વારા કર્મચારીઓને આદેશ કરી કહેવાયું છે કે પરવાનગી લીધા બાદ તપાસ હાથ ધરો.

બીજી બાજુ એવા પણ આક્ષેપ થયા હતા  કે માત્ર ભાગ્યોદય હોટલમાં જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. બીજી કોઈ હોટલ કે જગ્યાએ ચેકિંગ કરાયું ન હતુ. જેથી આક્ષેપ થયા હતા કે માત્ર એક હોટલને ટાર્ગેટ બનાવવાનું સડયંત્ર હતુ.

  • Related Posts

    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
    • October 26, 2025

    GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

    Continue reading
    Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
    • October 26, 2025

    Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

    • October 26, 2025
    • 1 views
    UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

    UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

    • October 26, 2025
    • 2 views
    UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

    Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

    • October 26, 2025
    • 3 views
    Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

    • October 26, 2025
    • 3 views
    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

    • October 26, 2025
    • 3 views
    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

    Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

    • October 26, 2025
    • 12 views
    Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!