Narendramodi: દેશમાં ‘ફેકુચંદો’ની કમી નથી! 36,000 કરોડનો માલિક જ્યારે કથામાં પહોંચ્યો ત્યારે જોવા જેવી થઈ! જુઓ વિડીયો

Narendramodi: આજકાલ દેશમાં જાણે ફેંકવાની હરીફાઈ ચાલી રહી છે અને નેતાઓના ભાષણો સાંભળી કેટલાક લોકો જ્યાં ત્યાં મોટી મોટી વાતો કરી ફેકવાનું ચાલુ કર્યું છે આવાજ એક વાયરલ વીડિયોમાં એક યુવાન (આદિત્ય કુમાર સિંહ) જાણીતા કથાકાર અનિરુદ્ધાચાર્યના દરબારમાં પહોંચી જાય છે કે અને તે કઈક કહેવા માંગતો હોવાથી તેના હાથમાં માઇક આપવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે 2022 માં તેણે ક્રિપ્ટો ટ્રેડિંગ દ્વારા મોટો નફો કર્યો હતો, જે હવે 5 વર્ષમાં ₹30,000 કરોડ થઈ જવાના છે તેથી તેમાંથી અડધી (₹15,000 કરોડ) રકમ સનાતન ધર્મને દાન કરવા માંગે છે આ યુવકની વાત સાંભળ્યા બાદ કથાકાર અનિરુદ્ધાચાર્યે તે ભક્તની દરખાસ્તને અવગણવાને બદલે આ રકમ સીધી રીતે પોતાને દાન કરવાને બદલે તેનો ઉપયોગ ગરીબ બાળકો માટે શાળાઓ અને ગુરુકુળ ખોલવા જેવા ઉમદા કાર્યો માટે કરવા સલાહ આપી હતી આ વીડિયો સોશિયલ મીડિયા (ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ/યુટ્યુબ) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેના ઉપર યુઝર્સ કહી રહયા છે કે આવડી મોટી રકમનો દાવો કરનાર સામાન્ય લાગતો યુવાન કેરેલું ફેંકી રહ્યો છે અને જાણે ભારતમાં ફેંકવાનું સામન્ય બની ગયું છે કારણ કે ફેકવાનો કોઈ ચાર્જ લાગતો નથી.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ
  • January 31, 2026

Narendramodi: હિમાલયના ગોદમાંથી નીકળતી ગંગા નદી ભારતમાં પૂજનીય છે, છતાંય તેમાં મોટાપાયે કચરો,મળમૂત્ર,હજારો ગંદા નાળાના ગંદા પાણી ગંગાને પ્રદૂષિત કરી રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું હોવાછતાં સ્થિતિ ઠેર ની…

Continue reading
Plane Crash: અજિત પવારના વિમાન દુર્ઘટના સામે સવાલ ઉઠાવનાર નેતાઓને શરદ પવારનો જવાબ: “પ્લીઝ આ મુદ્દે રાજકારણ કરવાનું બંધ કરો!” જુઓ ખાસ ચર્ચા
  • January 29, 2026

Plane Crash: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન અકસ્માતમાં કરુણ નિધન થયા બાદ આ ઘટના પર્વ યોજિત કાવતરું હોવા અંગે સવાલો ઉઠાવતા રાજકારણમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પશ્ચિમ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • February 1, 2026
  • 9 views
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • January 31, 2026
  • 3 views
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

  • January 31, 2026
  • 7 views
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

  • January 31, 2026
  • 8 views
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

  • January 31, 2026
  • 3 views
Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!

  • January 31, 2026
  • 4 views
Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!