Plane Crash: અજિત પવારના વિમાન દુર્ઘટના સામે સવાલ ઉઠાવનાર નેતાઓને શરદ પવારનો જવાબ: “પ્લીઝ આ મુદ્દે રાજકારણ કરવાનું બંધ કરો!” જુઓ ખાસ ચર્ચા

Plane Crash: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન અકસ્માતમાં કરુણ નિધન થયા બાદ આ ઘટના પર્વ યોજિત કાવતરું હોવા અંગે સવાલો ઉઠાવતા રાજકારણમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ઓમર અબ્દુલ્લાહ,કોંગ્રેસ અધ્યક્ષ ખડગે,સહિતના નેતાઓએ વિમાન અકસ્માતની આ ઘટના પૂર્વયોજિત કાવતરુ હોવાની શંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે ત્યારે અજિત પવારના કાકા શરદ પવારે આ ઘટનાને રાજકીય રંગ નહિ આપવા જણાવી આ એક માત્ર અકસ્માત હોવાની વાત કરી રાજકારણ નહિ કરવા વિન્નતી કરી છે.

શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ ઘટનાથી પવાર પરિવાર ખૂબ જ દુ:ખી છે, આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ, મહારાષ્ટ્રએ આજે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારે ચૂકવી શકાશે નહીં.

મહત્વનુ છે કે મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે અજિત પવાર ટૂંક સમયમાં તેમના કાકા શરદ પવારની પાર્ટીમાં પાછા ફરવાના છે તેઓ ભાજપ છોડવાની વાત કરતા હતા અને બરાબર આવા સમયે આ દુર્ઘટના બની છે માટે આ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી હતી તેઓએ કહ્યું હતું કે એજન્સીઓ ભ્રષ્ટ છે, તેથી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ.

મમતા બેનર્જી સહિત ઓમર અબ્દુલ્લાહ,કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિતના નેતાઓએ પણ વિમાન અકસ્માતને શંકાસ્પદ ગણાવી તપાસની માંગ કરી પણ શરદ પવારે આ મુદ્દાને રાજકીય રૂપ નહીં આપવા જણાવી ઠંડુ પાણી ફેરવી દીધું છે પરિણામે હાલ પૂરતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે આ મુદ્દા ઉપર વિસ્તુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 2 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 5 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 6 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 6 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 7 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ