Narendramodi: વિદેશી મહેમાનો ગરીબોના ઝુંપડા જોઈ જાયતો શું થાય? કેમ વારંવાર પડદા લગાડવા પડે છે?

Narendramodi: અમદાવાદમાં વિદેશી મહેમાન જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝની મુલાકાત દરમિયાન ઝપડપટ્ટીઓ ઢાંકી દેવાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે આ પહેલા પણ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત સમયે ઝૂંપડપટ્ટી ઢાંકવા ખાસ દીવાલ ચણી લેવામાં આવી હતી ત્યારે પણ ભારે ટીકા થઈ હતી.

અમદાવાદમાં ગાંધી આશ્રમ નજીકની ઝૂંપડપટ્ટી જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝને દેખાય નહિ તે માટે બેનર અને કપડાંથી ઢાંકી દેવામાં આવી હતી મહત્વનું છે કે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાથે રહયા હતા અને ત્યારબાદ તેઓ સાબરમતી રિવરફ્રંટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થયા હતા.

જોકે, વિદેશી મહેમાન ગરીબી જોઈ જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું તે બાબત ચર્ચાનો વિષય બની હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફેબ્રુઆરી ૨૦૨૦માં અમદાવાદ ખાતે ‘કેમ છો ટ્રમ્પ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદમાં રસ્તાઓ પર દીવાલો તેમજ મોટા બેનર વડે ઝૂંપડપટ્ટીઓ ઢાંકી દેવામાં આવી હતી, જેથી ટ્રમ્પ ઝૂંપડપટ્ટીઓ જોઈ ન શકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસ્તાની બંને બાજુએ, ખાસ કરીને સાબરમતી આશ્રમ તરફ જતા રસ્તા ઉપર ઝૂંપડાઓ દેખાય નહિ તે માટે ઊંચી દીવાલો અને મોટા બેનર ઊભા કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં તે સમયે ટ્રમ્પના આગમન પહેલાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ આ કામગીરી થઈ હતી જેની ખૂબ ટીકા થઈ હતી, કારણ કે ઝૂંપડપટ્ટી ઢાંકી ગરીબી છુપાવવાનો પ્રયાસ થયો હતો દરમિયાન ફરી એક વખત જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝની મુલાકાત દરમિયાન તેઓને પણ ઝૂંપડપટ્ટી દેખાય નહિ તેવો પ્રયાસ કરાતા વિવાદ થયો છે અને ગરીબી છુપાડવાના પ્રયાસની ટીકા થઈ રહી છે આ માટે સિનિયર પત્રકાર દીલીપ પટેલે વિસ્તુત ચર્ચા કરી હતી,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
  • March 18, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”