
Narendramodi: દેશમાં ચુંટણી પ્રક્રિયા ઉપર છેલ્લા ઘણાજ સમયથી સવાલો ઉઠી રહયા છે અને મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી રહયાના આક્ષેપ લાગી રહયા છે ત્યારે જાણે કે લોકશાહીમાં લોકોનો મતાધિકાર પણ છીનવાઈ ગયાની લાગણી પ્રવર્તી રહી છે અને લોકશાહીની મજાક બનીને રહી ગઈ છે આ બધા વચ્ચે “વોટ ફોર ડેમોક્રેસી” નામની સંસ્થાએ બિહાર ચુંટણી અંગે વિશ્લેષણ કરતો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે.
આ રિપોર્ટમાં સ્પષ્ટ પણે દરર્શાવાયું છે કે બિહારની ચુંટણી થયા પહેલાંજ તેને જીતવાનો ખેલ થઈ ચુક્યો હતો આજે આપણેં આ મુદ્દા ઉપર વિશ્લેષણ અને ચર્ચા કરીને બ્રહ્માંડ પુરુષની ચુંટણી લીલાને સમજવાનો પ્રયત્ન કરીશું, ચૂંટણી પહેલાજ જીતી જવાના જાદુનો નીચે આપેલો વીડિયો જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









