Liqour: ગુજરાતમાં 40,000 બુટલેગરો દારૂનો ધંધો કરે છે! હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ 434 બુટલેગરો દારૂ વેચે છે! જુઓ વિશેષ ચર્ચા

● સુરેન્દ્રનગર જિલ્લામાં 633 બુટલેગરો માત્ર દેશી દારૂ વેચે છે! રાજ્યમાં ઇંગ્લિશ દારૂ વેચતા અનેક બુટલેગરો હોવાનું કહેવાય છે, કરોડોની બે નંબરની કમાણીનો ખેલ

Liqour: ગુજરાતમાં દારૂબંધી નામની જ છે અને ઠેરઠેર દારૂ વેચાય છે અને પીવાય છે અત્યાર સુધીના ઇતિહાસમાં દારૂબંધીનો કોઈ અમલ કરાવી શક્યું નથી અને દેશી તેમજ અંગ્રેજી દારૂ વેચાય રહ્યો છે.

ગાંધીના ગુજરાતમાં દારૂ વેચવો એટલે ગુનો ગણાય છે પણ તેમછતાં હપ્તાની ચેઇનમાં બધું ચાલતું આવ્યું હોવાના આરોપ લાગી રહયા છે ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના બુટલેગરોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 થી વધુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બુટલેગરોની યાદી નામ, સરનામું અને તેની ઉંમર વર્ષ સાથે જાહેર કરવામાં આવ્યું છે.

આ યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 633 જેટલા બુટલેગરો હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલું છે જેમાં 102 મહિલાઓના નામ છે.
જ્યારે હર્ષ સઘવીના હોમ ટાઉનમાં 534 જેટલા બુટલેગરો હોવાનું એક RTI માં ખુલાસો થયો છે ગુજરાતભરમાં 40,000 બુટલેગરો નોંધાયા હોવાની વાત છે ત્યારે ગુજરાતમાં ચાલી રહેલા દારૂના અડ્ડા અને કાયદાનો કેમ અમલ થતો નથી ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી વેંચતા દેશી દારૂ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે સુરેન્દ્રનગરના સ્થાનિક પત્રકાર રાજુદાન ગઢવી સાથે ચર્ચા કરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો જે વાસ્તવિકતા અત્રે પ્રસ્તુત છે,વિડીયો જોવાનું ચૂકશો નહિ

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 2 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 5 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 6 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 9 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા