Narendramodi: ‘મે દેશ નહીં ઝૂકને દૂંગા – મૈં દેશ નહીં બીકને દૂંગા’નું સુત્ર આપનાર મોદીએ દેશની કરોડોની સંપદા વેચી મારી છે!

Narendramodi: દેશના પીએમ નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે “મે દેશ બિકને નહિ દુંગા!”પણ ત્યારબાદ મોદીજીના શાસનમાં ખાનગીકરણની પ્રક્રિયા 2013ના કાયદાકીય ફેરફારો વચ્ચે ધીરે ધીરે 2014 બાદની નીતિઓ દ્વારા શરૂ થઈ અને હવે મોટા પાયે આગળ વધી રહી છે.

જેમાં અગાઉ પણ કોંગ્રેસે કહ્યું હતું કે તેઓની સરકાર દ્વારા કરકસર કરીને ઉભી કરેલ અબજોની સરકારી સંપત્તિ મુડીપતિ મિત્રોને પધરાવવાનું કાવતરું મોદી કરી રહયા છે.

2014 પછી, મોદી સરકારે સરકારી ક્ષેત્રની કંપનીઓ અને સંપત્તિઓનું ખાનગીકરણ કરવાની નીતિ અપનાવી છે,તેઓનું માનવું છે કે તેનાથી સરકારની આવક વધે અને કાર્યક્ષમતા આવે.નીતિ આયોગને આગામી વર્ષોમાં સંપત્તિ વેચવા માટેનો પ્લાન બનાવવા માટે કહેવામાં આવ્યું છે, જે ખાનગીકરણની દિશામાં એક મોટું પગલું ગણાય છે,નીતિ આયોગનુ કામ સરકારી કંપનીઓ અને સંપત્તિઓની ઓળખ કરીને તેમના વિનિવેશ માટે કેન્દ્ર સરકારને સલાહ આપવાની હોય છે.

આમ, મોદી સરકારમાં મોટાપાયે ખાનગી કંપનીઓને ફાયદો થાય તે રીતે પ્રોપર્ટી વેચી મારવામાં આવી છે જે અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે સચોટ વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે.The Gujarat Report સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ માટે જુઓ આ વિડીયો

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!
  • June 12, 2026

Gujarat Farmers Protest: ગુજરાતમાં હાલ ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો એકત્રિત થઈને ૧૫ જૂનના રોજ અમદાવાદથી ગાંધીનગર સુધીની વિશાળ રેલી યોજવાના છે. આ…

Continue reading
Gujarat Helmet Fine Drive: હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં
  • June 11, 2026

Gujarat Helmet Fine Drive: હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂન 2026 રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

  • June 13, 2026
  • 3 views
Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

  • June 13, 2026
  • 4 views
Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

Hizb-ut-Tahrir NIA Investigation: ભારતમાં ખિલાફત સ્થાપનાના કથિત ષડ્યંત્રની તપાસમાં મોટો વળાંક

  • June 13, 2026
  • 5 views
Hizb-ut-Tahrir NIA Investigation: ભારતમાં ખિલાફત સ્થાપનાના કથિત ષડ્યંત્રની તપાસમાં મોટો વળાંક

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 8 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 11 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 11 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!