New Mission to Find Allien: બ્રહ્માડમાં એલીયનને શોધવા ભારત સહિત ત્રણ દેશોની સયુંકત કવાયત!શુ એલિયન વિશે જાણી શકાશે?

  • World
  • November 28, 2025
  • 0 Comments

New Mission to Find Allien:પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ ઉપર માનવી કરતા પણ વધુ ઇન્ટેલિજન્ટ જીવ એટલેકે એલિયન અસ્તિત્વ ધરાવે છે અને વર્ષોથી આ વાત ચર્ચા અને રહસ્યનો મુદ્દો રહી છે પણ હવે આ એલિયનની ફાયનલી શોધ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે જેમાં ભારત,જાપાન અને અમેરિકાએ સયુંકત અભિયાન હાથ ધરી એલિયનની ગતિવિધિઓ અને હાજરી શોધવા ટીમ બનાવી આગળ કાર્ય કરશે.

આ માટે પ્રથમ તબક્કામાં એક જાયન્ટ ટેલિસ્કોપ એટલે કે થર્ટી મીટર ટેલિસ્કોપ (TMT)ઉપર સયુંકત રીતે કામ થશે.
આ ટેલિસ્કોપ 2030ના મધ્યમાં શરૂ થઈ જશે,આશા છે કે યુનિવર્સને સમજવાની દિશા બદલાઈ શકે છે.શું બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન છે? અને જો હોય તો કેવું છે? વૈજ્ઞાનિકો માટે આ અત્યાર સુધીના સૌથી મોટા પ્રશ્નો છે જેનો જવાબ મળી જશે તેમ મનાઈ રહ્યું છે.

TMT બનાવવા માટે ઇન્ડિયા, જપાન અને અમેરિકાએ સાથે મળીને કામ કરશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ,ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ અને આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ મળીને ડિઝાઇન અને ટેક્નોલોજી પર કામ કરી રહ્યાં છે. આ ટેલિસ્કોપને હવાઇના મૌના કિયા પર મૂકવામાં આવશે. દુનિયાની એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશન માટેની સૌથી સારી જગ્યા છે.

આ ટેલિસ્કોપનો પ્રાઇમરી મિરર 30 મીટરનો છે. અત્યારની જેટલી પણ ઓબ્ઝર્વેટરી છે એ તમામ આની સામે ખૂબ જ નાની લાગશે. આ ટેલિસ્કોપની મદદથી એક્સોપ્લેનેટ્સ, દૂર રહેલી ગેલેક્સી, બ્લેક હોલ્સ અને કોસ્મોસ વિશે સ્ટડી કરવામાં આવશે. બાયોસિગ્નેચર કેમિકલને લગતી કોઈ પણ ઘટના મળે તો એના પર ખાસ ધ્યાન આપવામાં આવશે કારણ કે એનાથી એલિયન લાઇફ વિશે જાણી શકાશે.

એલિયન્સ અથવા તેમના વાહનોનું નિહાળવું એટલે કે યુએફઓ જે હંમેશા ચર્ચા અને વિવાદનો વિષય રહ્યો છે.હવે આ એક કટીંગ-એજ ઓપ્ટિકલ એન્ડ ઇન્ફ્રારેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એની મદદથી વિજ્ઞાનીઓ તમામ ડિટેઇલને ખૂબ જ ચોક્કસતાથી જાણી શકશે અને એનાલાઇઝ કરી શકશે.આપણી સોલાર સિસ્ટમની બહારની દુનિયા વિશે પણ માહિતી મળશે.

માનવજાતનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ યુનિવર્સમાં શું આપણે એકલા છીએ? આ TMT મિશન દ્વારા એ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરવામાં આવશે. આ મિશન દ્વારા એ વાતને પણ જોર આપવામાં આવી રહ્યું છે કે કેવી રીતે વિવિધ દેશ તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક મિશન પર કામ કરી રહ્યાં છે. TMT હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને અન્ય ઓબ્ઝર્વેટરીને મદદરૂપ પણ બનશે.

તેમની સાથે ડેટા શેર પણ કરશે અને તેમની શોધ પરથી વધુ રિસર્ચ પણ કરશે આમ,આખરે એલિયન જીવન જાણવા સયુંકત અભ્યાસ થઈ રહ્યો છે ત્યારે આગામી વર્ષોમાં તેની ચોક્કસ માહિતી સામે આવી શકે છે.

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 3 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 3 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 7 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 10 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી