Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

 Tapi, Songadh News: ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા થુટી ગામમાં એક હિન્દુ પરિવાર પર હુમલો થયાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આક્ષેપ છે કે ફરવા ગયેલા  પરિવારે વીડિયો ઉતારવાની ના પાડતાં બેથી ત્રણ  મુસ્લીમ શખ્સોએ આવી  હિંદુ પરિવારને માર માર્યો હતો. તેમણે આ સમગ્ર વ્યથા વીડિયોમાં જણાવી છે. જેનો વીડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે.

 

હુમલાનો ભોગ બનેલા પરિવારે દાવો કરતાં કહ્યું કે પહેલગામ જેવી ઘટના આપણા ગુજરાતના તાપી જીલ્લાના સોનઢમાં બની છે. ભોગ બનેલી એક મહિલાએ કહ્યું કે રવિવારે અમે ફરવા માટે નીકળ્યા હતા. ત્યા અમે નાહ્યા. અને હું કપડાં બદલતી હતી. ત્યારે ઉપરથી બે મુસલમાન અને એક સ્ત્રી વીડિયો ઉતારતાં હતા. જેથી મારા પતિએ વીડિયો ઉતારવાની ના પડી. તો તેમણે નીચે આવી મહિલાના પતિને કહ્યું હતુ કે તુ અમારા ઈલાકામાં આવીને અમને બોલે છે, મહિલાએ કહ્યું કે આ બોલાચાલી ઉગ્ર બનતાં  મારા  પતિનું ગળું દબાવ્યું અને ધક્કો મારતાં નીચે પડી ગયા. જેથી તેમનું માથું ફૂટી ગયું.

મહિલાના દિયરે વીડિયોમાં કહ્યું અમે ઘરે જવાની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે પણ હુમલો ચાલુ રાખ્યો હતો. મારા પર પણ હુમલો કર્યો, મારા ચશ્મા તોડી નાખ્યા, મારા ભાઈને લોહી વહેતું હતુ. જેથી ત્યાથી તાત્કાલિક ગાડી લઈ નિકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગાડી પર પણ હુમલો કર્યો હતો. પોલીસને ફોન કર્યો પણ તે પણ ન આવી. જ્યારે અમે લોકલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યા પણ તેઓએ ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતુ.

આ બાદ અમે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જ્યા સોનગઢ પોલીસવાળાઓએ અમને કહ્યું આ તો તમે બચી ગયા,નહીં તો સોનગઢના મોમેર્ડન તો તમને મારી નાખતાં.

જો કે આ વીડિયો સાચો હોય તો પોલીસનો આ જવાબ સાંભળી લોકો સુરક્ષિત મહેસૂસ કરવાને બદલે વધુ અસુરક્ષિત મહેસૂસ કરી શકે છે. પોલીસ જાણતી હોવા છતાં આવા તત્વો સામે કેમ કાર્યવાહી કરી શકતી નથી. તે પણ એક સવાલ છે.

ઉલ્લેખનીય છે કે તાર્કિક રીતે આ પહેલગામ જેવી ઘટના ન કહી શકાય. પરંતુ સોનગઢમાં હુમલાના ભોગ બનેલા લોકોનું એવું માનું છે.

આ વીડિયોની પુષ્ટી ‘ધ ગુજરાત રિપોર્ટ’ કરતું નથી.

 

આ પણ વાંચો:

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

 

  • Related Posts

    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
    • August 5, 2025

    મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

    Continue reading
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
    • August 5, 2025

    Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    • August 5, 2025
    • 6 views
    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

    • August 5, 2025
    • 5 views
    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 14 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 28 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 31 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 19 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ