‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

  • India
  • May 26, 2025
  • 2 Comments

N. Ravikumar controversial comment: ભાજપાના નેતાઓ વારંવાર વિવાદીત નિવેદનનો આપતાં પકડાઈ રહ્યા છે. તેમના મોં પર જરાઈ પાર્ટી લગામ કસતી નથી. જેના કારણે બોલવામાં નેતાઓ બેફામ બન્યા છે. વારંવાર દિકરીઓ અને દેશના સૈનિકોનું અપમાન કરી રહ્યા છે. ત્યારે હવે  કર્ણાટકમાં ભાજપાના એમએલસી એન. રવિકુમારના નિવેદનથી વિવાદ સર્જાયો છે. કલાબુર્ગી જિલ્લા કલેક્ટર ફૌઝિયા તરન્નુમ અંગે તેમણે કહ્યું કે તે પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે. આ નિવેદન બાદ કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે અને ભાજપ પર સાંપ્રદાયિક તણાવ વધારવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કલેક્ટર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

રવિકુમાર 24 મેના રોજ ભાજપાએ કલબુર્ગી ચલો અભિયાનના ભાગ રૂપે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. એન. રવિકુમારે આરોપ લગાવ્યો હતો કે જિલ્લા વહીવટીતંત્ર કોંગ્રેસ સરકારના પ્રભાવ હેઠળ કામ કરી રહ્યું છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, તેમણે કહ્યું, ‘કલબુર્ગી ડીસી ઓફિસે પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે. ડીસી મેડમ ફક્ત તે જ સાંભળી રહ્યા છે જે તેઓ (કોંગ્રેસ) કહી રહ્યા છે. મને ખબર નથી કે ડીસી પાકિસ્તાનથી આવ્યા છે કે અહીંના આઈએએસ અધિકારી છે.

વાતાવરણ બગાડવાનો પ્રયાસ : કોંગ્રેસ

વિરોધ પ્રદર્શન અને રવિકુમારની ટિપ્પણીની આકરી ટીકા કરતા કોંગ્રેસના નેતા અને રાજ્ય મંત્રી શરણ પ્રકાશ પાટીલે ભાજપા  નેતાઓ પર તણાવ ઉશ્કેરવાનો અને વહીવટનું રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. પાટીલે કહ્યું, ‘આ વાતાવરણને ઉશ્કેરવાનો અને સાંપ્રદાયિક બનાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.’ પોતાની ફરજો બજાવતા અધિકારી વિરુદ્ધ આવા નિવેદનો અસ્વીકાર્ય છે. જોકે, આ મામલે કલેક્ટર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી.

આ પણ વાંચો:

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

Related Posts

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા
  • October 27, 2025

BJP politics: ભાજપ મતચોરી કરીને સત્તામાં આવ્યુ છે અને તેની શરૂઆત 2014માં ગુજરાતમાંથી શરૂ થઈ જે હવે રાષ્ટ્રીય સ્તરે વિસ્તરી છે અને હજુપણ 50 વર્ષ એવું જ ચાલશે તેમ કહી અમિત…

Continue reading
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા
  • October 27, 2025

Russia: રશિયાએ અમર્યાદિત રેન્જ ધરાવતી ‘બુરેવેસ્તનિક’નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે,સાથેજ ચિંતા પ્રસરી છે,આ મિસાઈલ મહિનાઓ સુધી આકાશમાં રહી શકે છે અને વિશ્વના કોઈપણ રડારમાં પકડાયા વગર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 2 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 4 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 6 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 2 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 12 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ